જ્ઞાનપીઠ ઍવોર્ડ કોઈપણ ભારતીય નાગરિકને, ભારતની કોઈ પણ ભાષામાં કરેલ શ્રેષ્ઠતમ સમગ્ર સાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે. જે ૧૯૮૧ સુધી સાહિત્યકારના જે તે પુસ્તક માટે આપવામાં આવતો હતો, પણ ૧૯૮૨થી સમગ્ર સાહિત્ય સર્જન માટે આપવામાં આવે છે. ક્યારેક બે કે બેથી વધુ ભાષાને પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાતી ભાષામાં ત્રણ સાહિત્યકારોને આ સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, નરેશ મહેતાને હિન્દી ભાષામાં તેમનાં સાહિત્ય સર્જન માટે જ્ઞાનપીઠ પારિતોષિક આપવામાં આવેલ.
૧૯૬૭ : ઉમાશંકર જોષી
૧૯૮૫ : પન્નાલાલ પટેલ
૨૦૦૧ : રાજેન્દ્ર શાહ
આ માહિતીને વિશ્વસનીય સ્ત્રોત્ર દ્વારા મંજૂર કરવામાં આવશે. કારણ તેને લગતું કોઈ પુસ્તક ઉપલબધ નથી તો હાલ પૂરતું એક માહિતી માત્ર ગણશો. SO PLEASE DON’T COPY-PASTE TILL. :)
.
