સાહિત્ય અકાદમી


 

સાહિત્ય અકાદમી સંસ્થાની સ્થાપના સાલ ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી. જેના પ્રથમ પ્રમુખ જવાહરલાલ નહેરુ હતા.  સાહિત્ય અકાદમી પારિતોષિક દર વર્ષે ભારતની વિવિધ બાવીસ ભાષાઓમાં, અંગ્રેજી સહિત આપવામાં આવે છે. 

૧૯૫૫  :  મહાદેવભાઈ દેસાઈ ( મહાદેવભાઈની ડાયરી )

૧૯૫૬ :  રામનારાયણ પાઠક ( બૃહદ્ પિંગળ )

૧૯૫૮ :  પંડિત સુખલાલજી ( દર્શન અને ચિંતન )

૧૯૬૦ :  રસિકલાલ પારેખ ( શાર્વલિક )

૧૯૬૧ :   રામસિંઘજી રાઠોડ ( કચ્છનું સંસ્કૃતિ દર્શન )

૧૯૬૨ :  વી.આર.ત્રિવેદી ( ઉપાયણ )

૧૯૬૩ :  રાજેન્દ્ર શાહ ( શાંત કોલાહલ )

૧૯૬૪ :  ડોલરરાય માંકડ ( નૈવેદ્ય )

૧૯૬૫ :  કાકાસાહેબ કાલેલકર ( જીવન વ્યવસ્થા )

૧૯૬૬ :  સ્વામી આનંદ -  ઍવોર્ડનો અસ્વીકાર

૧૯૬૭ :  પી.બી.પંડિત ( ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરુપ અને ધ્વનિ પરિવર્તન )

૧૯૬૮ :  ત્રિભોવનદાસ લુહાર ‘સુંદરમ્’ ( અવલોકન )

૧૯૬૯ :  સ્વામી આનંદ ( કુળકથાઓ )

૧૯૭૦ :  નગીનદાસ પારેખ ( અભિનવનો રસવિચાર )

૧૯૭૧ :  સી.સી.મહેતા ( નાટ્ય ગઠરિયાં )

૧૯૭૩ :  ઉમાશંકર જોષી ( કવિની શ્રદ્ધા )

૧૯૭૪ :  અનંતરાય રાવળ ( તાત્પર્ય ) ?

૧૯૭૫ :  મનુભાઈ પંચોળી ‘દર્શક’ ( સોક્રેટિસ )

૧૯૭૬ :  નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ ( અશ્વત્થ )

૧૯૭૭ :  રઘુવીર ચૌધરી ( ઉપરવાસયત્રી ) ? 

૧૯૭૮ :  હરીન્દ્ર દવે ( હયાતી )

૧૯૭૯ :  જગદીશ જોષી ( વમળનાં વન )

૧૯૮૦ :  જયંત પાઠક ( અનુનયા )

૧૯૮૧ :  હરિવલ્લભ ભાયાણી ( રચના અને સમરચના )

૧૯૮૨ :  પ્રિયકાંત મણિયાર ( લીલેરો ઢાળ )

૧૯૮૩ :  સુરેશ જોષી ( ? )

૧૯૮૪ :  રમણલાલ જોષી ( વિવેચનની પ્રક્રિયા )

૧૯૮૫ :  કુંદનિકા કાપડિયા ( સાત પગલાં આકાશમાં )

૧૯૮૬ :  ચંદ્રકાંત શેઠ ( ધૂળમાંની પગલીઓ )

૧૯૮૭ :  સિતાંશુ યશ્ચચંદ્ર ( જટાયુ )

 ૧૯૮૮ :  ભગવતીકુમાર શર્મા ( અસૂર્યલોક )

૧૯૮૯ :  યોસેફ મૅકવાન ( આંગળિયાત )

૧૯૯૦ :   અનિલ જોષી ( સ્ટેચ્યુ )

૧૯૯૧ :   લાભશંકર ઠાકર ( ? )

૧૯૯૨ :  ભોળાભાઈ પટેલ ( દેવોની ઘાટી )

૧૯૯૩ :  નારાયણ દેસાઈ ( ? )

૧૯૯૪ :  રમેશ પારેખ ( વિતાન સુદ બીજ )

૧૯૯૫ :  વર્ષા અડાલજા ( અણસાર )

૧૯૯૬ :  હિમાંશી શેલત ( અંધારી ગલીમાં સફેદ ટપકાં )

૧૯૯૭ : અશોકપુરી ગોસ્વામી ( કૂવો )

૧૯૯૮ :  જયંત કોઠારી ( વાંક દેખમ વિવેચનો )

૧૯૯૯ :  નિરંજન ભગત ( ગુજરાતી સાહિત્ય – પૂર્વાધ ઉત્તરાર્ધ )

૨૦૦૦ :  વીનેશ અંતાણી ( ? )

૨૦૦૧ :  ધીરુબહેન પટેલ ( આગંતુક )

૨૦૦૨ :  ધ્રુવ ભટ્ટ ( તત્ત્વમસિ )

૨૦૦૩ :  બિંદુ ભટ્ટ ( અખેપાતર )

૨૦૦૪ :  અમૃતલાલ વેગડ ( સૌંદર્યની નદી નર્મદા )

૨૦૦૫ :  સુરેશ દલાલ ( અખંડ ઝાલર વાગે )

૨૦૦૬ :  રતિલાલ ‘અનિલ’ ( આટાનો સૂરજ )

૨૦૦૭ :  રાજેન્દ્ર શુક્લ ( ગઝલ સંહિતા )

 

 

 આ માહિતીને વિશ્વસનીય સ્ત્રોત્ર દ્વારા મંજૂર કરવામાં આવશે.  કારણ તેને લગતું કોઈ પુસ્તક ઉપલબધ નથી તો હાલ પૂરતું એક માહિતી માત્ર ગણશો.  SO PLEASE DON’T COPY-PASTE TILL :)

 

 

.

2 Comments to “સાહિત્ય અકાદમી”

  1. સુંદર માહિતી પિન્કી, આભાર…

  2. સરસ માહિતી. આ માહિતી ખરેખર સહેલાઈથી મળે એમ નથી.
    રીડગુજરાતી પર રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનારની યાદી છે. આ જ રીતે કોઈ નર્મદચંદક માટેની યાદી કરી શકે તો ઉત્તમ. વિવેકભાઈ જેવા સુરત નિવાસીને કદાચ વધુ અનુકૂળ રહે.

    Pinki : Thanks…. Panchambhai, and we’ve already prepare a list for awards given in Gujarati Literature including Narmad Award. I talk to Gujarati Sahitya Parishad, too and they will help. Just collecting more details, about awards (i.e. who, when, why, where started awards ) not details about only awardees… !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME