વૅબ જગત


 

* નામ પર ક્લિક કરવાથી જે તે લીંક ખૂલશે.

 

 

ગુજરાતી સમાચાર પત્ર – સામયિક :~

અકિલા

ગુજરાત સમાચાર

ગુજરાત ટાઈમ્સ

ચિત્રલેખા

જન્મભૂમિ

દિવ્ય ભાસ્કર

પ્રકૃતિ ( દુર્લભ સામયિકનાં સન ૧૯૪૨ – ૧૯૬૯નાં અંકો )

મુંબઈ સમાચાર

વીસમી સદી ( દુર્લભ સામયિકનાં સન ૧૯૧૬ – ૧૯૨૦ નાં અંકો )

સંદેશ

સમભાવ

 

 

 

 

ગુજરાતી સાહિત્યકાર :~

વર્ડ્લી પ્લેઝર્સ  :  અંકિત ત્રિવેદી

આદિલ મન્સૂરી.કોમ  :  આદિલ મન્સૂરી

વરતારો  : એષા દાદાવાલા

શશીકાંત.કૉમ : કાંતિ ભટ્ટ

સાંનિધ્ય : કિરણકુમાર ચૌહાણ

ગુણવંત શાહ :  ગુણવંત શાહનાં લેખોનો અંગ્રેજીમાં અનુવાદ

ઈન્દ્રધનુષનો આઠમો રંગ  :   જિગર જોષીનો ગદ્ય-પદ્યનો બ્લૉગ

વરસોના વરસ લાગે  : મનોજ ખંડેરિયા

મૂકેશ જોષી  :  મૂકેશ જોષી

વિદેશિની : પન્ના નાયક

ડો. મહેશ રાવલ્સ બ્લૉગ   : મહેશ રાવલ

રતિલાલ ‘અનિલ’  : રતિલાલ ‘અનિલ’ ( યુનિકોડ ફોન્ટનો અભાવ )

છ અક્ષરનું નામ  : રમેશ પારેખ  

રાજેન્દ્ર શુક્લ.કોમ : રાજેન્દ્ર શુક્લ

ગુડ મૉર્નિંગ ઑનલાઈન : સૌરભ શાહ

 

 

 

ગુજરાતી સુગમ સંગીત :~

ઐશ્ચર્યા મજમુદાર

કલ્પક ગાંધી

કૌમુદી મુન્શી

નયન પંચોલી

નિરુપમા શેઠ અને અજીત શેઠ

ટહુકો  : ગુજરાતી ગીત-સંગીતની જયશ્રી ભક્તાની સાઇટ

રણકાર  :  ગુજરાતી સુગમ સંગીતની નીરજ શાહની સાઇટ

 

 

 

 

અન્ય ગુજરાતી વેબસાઇટ્સ અને બ્લૉગની સૂચિ :~

 

અભિવ્યક્તિ ~ ધૈવત શુક્લનો અંગત રચનાનો બ્લૉગ

આલેખન ~ હિમાંશુ કિકાણીનો માહિતી આપતો રસપ્રદ બ્લૉગ

ઊર્મિનો સાગર ~ ઊર્મિની સ્વરચિત અને અન્ય રચનાઓ

કવિતાનો ‘ક’ ~ સુનીલ શાહનો અંગત રચનાનો બ્લૉગ

ગાંધીદર્શન ~ જુગલકિશોર વ્યાસનો ગાંધીજી વિશેનો બ્લૉગ

ગુજરાતી શબ્દકોશ ~ રતિલાલ ચંદરિયાનું માતૃભાષાને ઉત્કૃષ્ટ નજરાણું

ગુજરાતી પ્રતિભા પરિચય ~ સુરેશ જાનીનો ગુજરાતી પ્રતિભા અંગે માહિતી આપતો બ્લૉગ

ગુજરાતી સારસ્વત પરિચય ~ સુરેશ જાનીનો ગુજરાતી સારસ્વતોનો પરિચય આપતો બ્લૉગ

ગુજરાતી સાહિત્ય સરિતા ~ હ્યુસ્ટનના સાહિત્યરસિકોનો બ્લૉગ

રીડગુજરાતી.કોમ ~ મૃગેશ શાહની ગુજરાતી ગદ્ય-પદ્યને સમાવિષ્ટ કરતી સાઇટ

લયસ્તરો ~ ડૉ.વિવેક ટેલર અને ડૉ.ધવલ શાહનો ગુજરાતી કાવ્યસંગ્રહ

પરમ સમીપે ~ નીલમ દોશીનો અંગત રચનાનો  બ્લૉગ

પ્રત્યાયન ~ પંચમ શુક્લનો અંગત રચનાનો બ્લૉગ

પ્રભાતનાં પુષ્પો ~ ગુજરાતી ભાષાનો પ્રથમ બ્લૉગ

પ્રાર્થનામંદિર ~ મેહુલ શાહનો શેઠ સી.એન.વિદ્યાવિહારની પ્રાર્થનાનો સંગ્રહ

ભગવદ્ગોમંડલ ~ ગુજરાતી જ્ઞાનકોશ

શબ્દશઃ ~ પીન્કી પાઠકનો અંગત ગદ્ય-પદ્ય રચનાનો બ્લૉગ

શબ્દો છે શ્વાસ મારાં ~ ડૉ. વિવેક ટેલરનો અંગત પદ્ય રચનાનો બ્લૉગ

 

  

 

 This page will be updated.

31 Comments to “વૅબ જગત”

  1. Amit Trivedi says:

    Kindly include the site http://www.gujaratigazal.com in your lisst of webjagat
    Regards

    Amit Trivedi

  2. પ્રિય પિંકીબેન,

    આજે અચાનક આ સાઈટ હાથ ચડી ગઈ. ઓર્કુટ પર વેબ-મહિફિલ વાંચીને પણ ટ્યુબલાઈટ નહોતી થઈ. ખૂબ મજાનું લે-આઉટ બનાવ્યું છે અને બધી જ રચના સાથેનો ટ્પૂંક-પરિચય પણ સુંદર થયો છે.

    સ્વાગત અને શુભેચ્છાઓ… દિલ સે !

  3. mitixa says:

    તમારા લીસ્ટમાં મીતિક્ષા.કોમનો ઉમેરો કરશો એવી વિનંતી.

  4. અરે પિન્કિબેન!
    શું વાત છે…….?
    મારા ૩ માંથી એકેય બ્લોગ આ સૂચિમાં સામેલ નહીં ?

    http://www.navesar.wordpress.com
    મારો તૃતિય ગઝલ સંગ્રહ’નવેસર’છે જે,હું નૅટ પર રજુ કરી રહ્યો છું ક્રમશઃ

    http://www.drmaheshrawal.blogspot.com
    ‘નવેસર’ સિવાયની મારી ગઝલોનો ગુલદસ્તો

    http://www.shabdaswar.blogspot.com
    મારો ઓડીયો બ્લોગ,જ્યાં પ્રસ્તુત થાય છે મારી ગઝલ મારા જ અવાજમાં

    -વૅબ મહેફિલના ગુજરાતી બ્લોગની યાદીમાં સામેલ કરી શકાય તો આનંદ થશે.
    આભાર.

  5. Dear Pinki..HAPPY DIWALI & HAPPY NEW YEAR to you & your Family. Inviting you to REVISIT CHANDRAPUKAR …..
    PLEASE do include my Blog when you update the Site & the LIST
    Name of Blog CHANDRAPUKAR
    Operated by Dr. Chandravadan Mistry of LANCASTER, CA USA
    My hradaybhavo expressed in Words as KAVYO, SUVICHARO, TUNKI VARTA & Misc POSTS in GUJARATI
    Link to Blog http://www.chandrapukar.wordpress.com
    THANKS !

  6. Raj says:

    Nice Simple Blog….can u please add http://www.garvagujarati.com in the blog list . thanx.
    RECENT POST – Exclusive
    કવીતા નો શબ્દ -કવિશ્રી રાજેન્દ્ર શુક્લ નો વાર્તાલાપ -

    કવિશ્રી રાજેન્દ્ર શુક્લ નો વાર્તાલાપ સાભળો…..વીષય છે….. “કવીતા નો શબ્દ”, આ વાર્તાલાપ માં કવીશ્રી રાજેન્દ્ર શુક્લ એ કવીતા માટે શબ્દ શું હોઈ શકે અને એનો ઉદભવ ક્યાંથી થયો છે એની છણાવટ કરી છે……ખાસ કરીને આપણી સંસ્ક્રુતી ના મહામુલ્ય વારસા જેવા વેદ માં કાવ્ય અને સંગીત નું શું મહત્વ છે એની વિસ્તૃત છણાવટ કરી છે.. … કવિશ્રી ના ઘુંટાયેલા અવાજ કે જેને બ્રમ્હનાદ સાથે સરખાવી સખાય એવા અવાજ માં આ વાર્તાલાપ સાંભળી ને એક આહલાદક અનુભુતી થાય છે…..
    અહીંયા સાંભળો
    http://www.GarvaGujarati.com

  7. આદરણીય પીન્કીબેન
    નમસ્કાર! કુશળ હશો.
    ખુબ જ સરસ કામ કર્યું છે તમે.તમારી ચૂંટેલી એક-એક રચના દમદાર છે. અભિનંદન!!
    નીચે બતવેલાં મારા આ બ્લોગ ગુજરાતી બ્લોગમાં કંઈક અલગ જ ચીલો
    પાડે તેવાં અલગ છે તો આપ તમારાં બ્લોગનાં લિસ્ટ માં મારા આ બનેં બ્લોગો
    નો સમાવેશ કરશો તથા આપણાં ગુજરાતી વાચક બંધુઓ જરુરથી આપ મારા આ બ્લોગ ની
    મુલાકાત લો અને હા
    આજે જ મેં મારી નવી જ રચના/કૃતિ પ્રગટ કરી છે તો આપ આજે અવશ્ય થી મારા
    બ્લોગો ની મુલાકાત લો અને હા, આપણાં અમુલ્ય સુચનો તથા અભિપ્રાયો જરુરથી
    મોકલશો.

    ૧. યુવા રોજગાર
    http://yuvarojagar.gujaratiblogs.com
    આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ,
    એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા
    આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ
    આપશે મારું યુવા રોજગાર .સાથે-સાથે યુવા રોજગાર એક યુવા ઝુંબેશ ચાલું કરી
    રહ્યું છે, જેમાં ભારત ના માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક નાગરિકે તેમાં
    સ્વેચ્છાએ જોડાવા નું છે. આ યુવા ઝુંબેશ શું છે ? એ તો આપ યુવા રોજગાર
    કલિક કરશો ત્યારે જ સમજાશે .સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો
    રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં
    માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
    યુવા રોજગાર યુવાનો નો આવાજ. ધ વોઈસ ઓફ યંગસ્ટરસ

    ૨. કલમ પ્રસાદી
    http://kalamprasadi.blogspot.com
    મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો તથા નવલક્થા – હપ્તા
    સ્વરુપે વિગેરે સાથે અન્ય કવિઓ ની શેરો-શાયરી નો ગુલદસ્તો એટલે “મહેફિલ”
    અને જોકસ તો ખરાજ

    – પ્રવિણ કે.શ્રીમાળી

  8. તમારા લીસ્ટ મા http://gujaratikavitaandgazal.blogspot.com ઉમેરો કરસો તેવી વિનંતી

  9. Revisiting….the Blog List is not UPDATED yet….may be soon PLEASE do include CHANDRAPUKAR as requested on October 2008
    Dr. Chandravadan
    http://www.chandrapukar.wordpress.com

  10. પ્રથમ વખત આપના બ્લોગની મુલાકાત લીધી. ઘણૂ જ સરસ સંકલન! મઝાનુ કામ! હવેથી અવાર-નવાર મુલાકાત લેતો રહીશ. સારુ સાહિત્ય સંકલિત કરી વિશ્વ સમક્ષ મુકવા બદલ આભાર!

  11. Mukund Joshi says:

    પિન્કિબેન,
    તમારી વેબસાઈટ/બ્લોગ ન જોયા હોય તો અફસોસ રહી જાય એવા સરસ છે.એક એક કાવ્ય ક્રુતિઓ નુ ચયન ખુબ સુન્દર છેં.બેક્ગ્રાઉન્ડમાં ધીમુ ધીમુ સંગીત સાંભળવાની મજા આવે છે.હવે તો અવારનવાર મુલાકાત લેતો રહીશ.
    અભિનંદન!

  12. તમારા આ લીસ્ટ મા ગુજરાતી સામેલ કરસો તેવી આશા છે

    http://gujaratikavitaanegazal.ning.com

    tena sbhyo ni shakhiya 1025 che

    http://gujaratikavitaanegazal.wordpress.com

  13. mukesh joshi says:

    Hello,
    Today with I am writing after little introduction of yours. you are doing really marvellous job. Good for our language and poetry. I wish you grand success and when ever you need, we are there to support you. keep it up

    mukesh joshi

  14. Pinki says:

    Warm Welcome to WebMehfiL…. Mukeshbhai !!

    Thank u soo much .

  15. avani m. buch says:

    Vah pinki khub saras………

  16. જય says:

    પ્રકૃતિની વેબ સાઈટ પ્રથમ વખત જોઈ. ખુબ સરસ… જય

  17. ghanshyam says:

    સુનીલભાઇ,
    આપણે ભીંજાઇશું કવિતાના પથ પર,ક્યાં પરાયું છે કશું ?
    સરસ રચના
    ન્યુઝ એવન્યુંના દ્વારેથી નવી કવિતા આપતા રહેજો.
    આભાર.

  18. Lata Hirani says:

    મને આ તમારી વેબમહેફિલ તો ગમે જ છે અને બેકગ્રાઉન્ડમાં વાગતું ધીમું ધીમું સંગીત બહુ જ ગમે છે.. ખાસ અભિનંદન..મારા બ્લોગ readsetu.wordpress.com નો પણ તમે સમાવેશ કરી શકો.

  19. તમારી વેબ સાઈટ ખરેખર ખુબજ મઝાની છે. લાઈટ ઇનસ્ટ્રુમેન્ટલ મ્યુઝીક ખુબજ આન્ંદ આપેછે. સાથે આપેલી લિંક્સ પણ ઘણી સરસ છે.
    મારી પોતાની બ્લોગ સાઈટ પણ ગમસે એવી આશા રાખું છું.

    http://venunad.wordpress.com

    “સાજ” મેવાડા

  20. જય જલારામ,જય સાંઇરામ.
    આજે અચાનક સાઇટની મુલાકાત થઇ.
    મારા બ્લોગને સામેલ કરવા વિનંતી.
    પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન.ટેક્ષાસ.
    Brahmbhatt.org
    pradipkumar.wordpress.com
    pradipkumar.gujaratisahityasarita.org

  21. "માનવ" says:

    પીકીં દીદી,
    આમ તો હૂં નાનો છું એટલે કશું જ ન કહીં શકું આપને,
    પરંતુ એક વિનંતી ચોક્કસ કરીશ.

    શ્રી અમિત ત્રિવેદી નીં વેબસાઇટ

    http://www.gujaratigazal.com

    પણ ખુબ જ સરશ છે.
    અને એ પણ ‘વેબ જગત’માં ઉમેરાઇ જાય તો સોનામાં સુગંધ ભળી.

    “માનવ”

    Pinki : definitely I add it, Manav !

  22. "માનવ" says:

    પીંકી દીદી

    થેંન્ક યુ….

    એડવાન્સમાં કહું છું….

    બાકીનું હપ્તે હપ્તે……

    (મને હસવા અને ગમતા લોકોને હસતા જોવાની આદત છે,
    તકલીફ પડે તો માફ કરજો)

    “માનવ”

  23. shirish dave says:

    Kindly include in the list

    http://treenetram.wordpress.com/wp-admin/
    આ એક ગુજરાતી વેબસાઈટ છે જે સમસ્યાઓ અને પરિસ્થિતી વિષે છે.

  24. Manav says:

    can i take some links

    “Manav”

  25. aniruddhsinh gohil says:

    ખૂબ સરસ વેબ.
    મારા બ્લોગની મુલાકાત લેશો.
    aniruddhsinhgohil.blogspot.com

    aniruddh

  26. Visit my poetic creation on kavijigar.blogspot.com & share ur comments.

    Pinki : Dear Jigarbhai, Warm Welcome to WebMehfiL. I put your blog’s link on Web-Jagat page.

  27. આપના બ્લોગ લીસ્ટ માં “www.geetgurjari.blogspot.com” ને ઊમેરવા વિનંતી.
    વિનોદ નગદિયા

  28. પિન્કીબહેન,
    મજામા હશો/રહેશો

    મહેરબાની કરી મારો બ્લોગ ઉમેરશો.- http://www.navalikabysoham.co.cc
    આભાર.

  29. આપનો આ બ્લોગ ખૂબ જ સુંદર અને માહિતી સભર છે. બીજાને પ્રેરણા આપનારો આપનો આ બ્લોગ આગળ ને આગળ પ્રગતિ ના સોપાનો સર કરતો રહે એવી શુભેચ્છાઓ

    મારો એક નાનકડો બ્લોગ છે. જે આપ અહીં ઉમેરશો તો મારા માટે એક નવી તક ઉભી થશે. http://amitdangera.blogspot.com

  30. Pravin Patel says:

    Thanks for very good web site, because everything in one thing for gujarati people,
    Wish you all the best, and Congratulation.

    From.- Pravin Patel (Portugal)

  31. આ પેજ ક્યારે અપડેટ થશે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME