સ્વાગત


 

જિંદગીની વ્યસ્તતા અને અસ્તવ્યસ્તતા થીજાવી દેતી હોય છે આપણી લાગણીઓને અને ત્યારે એ લાગણીઓને રજૂ કરવા ઈશ્વર ખુદ કલમ બની પ્રગટે છે કાવ્ય, ગઝલ કે ગદ્ય સ્વરૂપે.

કવિશ્રી મૂકેશ જોશી કહે છે,
“એકલતાએ પીછો કીધો, અમે કલમ લઈને નાઠા,
સીધા કાગળજીના ઘરમાં
ઘરમાં પગ મૂકતાંની સાથે જ કોઈ બોલ્યું,
આવો, ઈશ્વરના અવસરમાં. “

અને સાચે જ આજે મનુષ્ય અતિવ્યસ્ત જીવનમાં પણ અંદરથી તો છે સાવ એકલો અને આ એકલતા દૂર કરવા પણ હવે તે પહોંચી જાય છે ‘કોમ્પ્યુટર’ના દરબારમાં. આ ૧૪”નો સ્ક્રીન આપણા મનોજગત પર પોતાની જાળ (web) બિછાવીને બેઠું છે ત્યારે દેશ-વિદેશમાં વસતા આપણા ગુજરાતી સાહિત્ય રસિકો પણ surfing કરતાં કરતાં ગુજરાતી સાહિત્યને કેમ ના માણે ? માઉસની એક ક્લિકે જો દુનિયાભરના ખબર જાણી શકતા હોઈએ તો આપણા સાહિત્યની અમર કૃતિઓ શા માટે નહિં ? અને આવા જ કંઈક વિચારથી શરૂ કરી છે આ “વૅબ” વિશ્વમાં ગુજરાતી ગીત-ગઝલની એક “મહેફિલ”.

મોનીટરના કાગળ પર, કીબૉર્ડની કલમે, લાગણીની શાહીથી લખાયેલાં આપણા ગુજરાતી સાહિત્યના વારસાને માણવા અને જાળવવા જમાવીશું વૅબમહેફિલ….?!!

 

 

 

96 Comments to “સ્વાગત”

1 2
  1. kirit shah says:

    Congratulations and all the best – you are doing an amazing job God Bless

  2. સુંદર બ્લોગ માટે અભિનંદન.

  3. તમારો આ પ્રયાસ મને ઘણો જ ગમ્યો. સાહિત્યના વરરસા ને જાળવવાની તમરી વાત ને માન આપુ છુ. મારી હાર્દિક શુભકામનાઓ! મારા નાનકડા બ્લોગ ની મુલકાત લેશો અને અભિપ્રાય આપશો. http://tejshah.wordpress.com/
    ધન્યવાદ.
    -તેજસ શાહ

  4. maulvi pandit says:

    ખુબ જ સુન્દર બ્લોગ.

  5. BHOJUBHAI BORICHA says:

    અભિનદન

  6. પીંકીજી

    તમે તો ખરેખર વરસાદ્માં ભીંજવી દીધા. ખૂબ ખૂબ અભિનંદન્ કાવ્યો વાંચવાની બહુ જ મજા આવી અને તે પણ વર્ષા ઋતુ દરમિયાન ! લગે રહો ! ખૂબ ખૂબ સફળતા મળે તેવી શુભેચ્છા .આપને મારાં બ્લોગની મુલાકાત લેવાનું ભાવભર્યું નિમંત્રણ આપની અનૂકુળતા એ અવશ્ય પધારજો અને આપના પ્રતિભાવો પણ જણાવશો.

    સ-સ્નેહ
    અરવિંદ

  7. બહુ સરસ બ્લોગ
    please visit below mentioned blog and please give your comment
    http://gujaratikavitaanegazal.wordpress.com
    and
    join gujarati

    http://gujaratikavitaanegazal.ning.com

  8. Dev Pithva says:

    Proud of being a Guju& Nice Command in Guj.Language.
    Wish u all the best luck.

    Rgds

    Dev

  9. payal yoganandi says:

    ——-”VARSHANI HELI”———-
    Dhagdhagti dharti par,
    varshni heli.
    Mara manna angan ma,
    Dhel tahukeli.

    Morn jem me’to ,
    kada kareli.
    VArshani sanje nachu,
    Bani harakh gheli.
    -payal yoganandi
    this is my creation i hope u will like it.

  10. Mahesh says:

    મહેફિલ ધીમે ધીમે ખરેખર સરસ રંગ લાવી રહી છે, હમેશા મહેફિલ અલગ રીતે પણ માણી શકાય છે.પર્રતુ તેમા રસ હોવો પણ જરુરી છે.આમ જ સાથ સહકાર આપતા રહેશો અને સાબરમતી નદીના કિનારે ગુજરાતની અસ્મિતા સાથે મળતા રહેશો તેવી અપેક્ષા,

    આભાર,
    મહેશ.

  11. Hardip Davda says:

    કેમ ચ્હો મારા વ્હાલા મિત્રો,

  12. Maheshchandra Naik says:

    EXCELLENT BLOG for the first time enjoyed with music and it is really worth to visit regularly and please accept my subscription. I am unfortunate to visit this VERY BEAUTIFUL BLOG very late and might have missed many more thing. Please also give us to have GUJARATI font key board, THANK YOU VERY MUCH, GREAT!!!!!!!!!!

  13. ખુબજ સરસ બ્લોગ

  14. mehul mehta says:

    અભિનંદન

  15. neeta says:

    congratulations

  16. Ketan Parekh says:

    I am rally impressed with excellent background music and layout of website..Ketan,Muscat

  17. Kanan Shah says:

    Very nice & musical idea!

  18. Rakesh says:

    પિન્કિ
    બહુજ મહેનત કરી, લાગે છે.
    અભિનન્દન્
    શુભ્કામના
    રાકેશ્

  19. BHUMIKA says:

    પ્રગતે વ્હાલ આ જ્યોત ને સન્ગ,
    આનન્દ અતિરેક આજ અન્ગ ઉમન્ગે,
    દોદિ આવુ આ વાયરા ને સન્ગ,
    ને ભિન્જવિ દઉ તને ખુશિ ના રન્ગે,
    જન્મદિન અને નુતન વરસ સન્ગ્,
    સ્વિકાર પ્રેમ મારો આ શુભ પ્રસન્ગે…..

    WISH YOU MANY MANY HAPPY RETURNS OF THE DAY….MAY GOD GIVE U HAPPY HAPPY “TWINCE” NEW YEARS AGAIN AND AGAIN…..WISH YOU ALL HAPPINESS …..LOTS OF LOVE…MISSING YOU VERY MUCH..LOTS OF LOVE…BHUMI-KISHOR

  20. BHUMIKA says:

    Sorry for the typing mistake……tried first time…wl improve gradually

  21. જોયુ યુ યુ ….તમે અમારા ત્યાઁ આવ્યા તો અમે તમારી મઘમઘતી “મહેફીલ” મા આવી શક્યા…

  22. Dr. Pankaj says:

    Very Nice, Congratulation, Excellent title

  23. mrigendra antani says:

    very nice, well laid out and informative site. Happy to read and recall old poetry along with the new ones. The subjects are all very sensitive and the poets transform them to vividity.
    thanks for the site.

  24. BIPIN DAVE says:

    I do not visit much but whenever I go there, it is feels that I am in the ગઝલમહેફિલ
    Wishing you all the best

  25. Bipin Dave says:

    ગઝલમહેફિલ! Great Job !
    Wishing you all the best

  26. Vraj Dave says:

    ગુજરાતીનો નવો બ્લોગ મહેફીલ અતી ભવ્યા તી ભવ્ય બનાવ્યો.અને સરુમાંજ પ્રતિભાવો એ વધાવી લીધો.મને ખ્યાલ આવે તો હું ગુજરાતી બ્લોગો ની મુલાકાત જરુર લવ છું, પણ ઓહો ગજબ પ્રતિસાદ મલ્યો છે આપની મહેફીલ ને.
    અવનવું મુકતા રહેસો.
    અભિનંદન.
    વ્રજ દવે

  27. rashmin says:

    એક્ષેલ્લેન્ત્

  28. rashmin says:

    excellent

  29. pranav baxi says:

    very nice website. pl keep it up

    jay jay garvi gujarat.

    pranav baxi

  30. PANKAJ CHOTALIYA says:

    KHUB KHUB ABHINANDAN

  31. Ajay Vyas says:

    બ્લોગ સરસ. મજા પડી ગઈ.આનંદ આનંદ.

  32. Dr. Dinesh O. Shah says:

    પ્રિય પીન્કીબેન,

    તમને અવારનવાર અમદાવાદમાં જાહેર પ્રોગ્રામમાં મળવાનું થાય છે અને તમારો બ્લોગ પણ વારંવાર વાંચુ છું. પણ આજે થયુ કે લાવ તમને મારો વેબમહેફીલ વીષે અભિપ્રાય લખું. સૌથી પ્રથમ તો તમારો બ્લોગ ખુબજ આકર્ષક છે. તમારી પસંદગીની કવિતાઓ પણ ઘણી જ સુંદર હોય છે. આપના બ્લોગના વાચકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહે તેવી શુભેચ્છાઓ. ખુબ અભિનંદન !

    ડો.દિનેશ ઓ.શાહ,ડાયરેક્ટર, શાહ-શુલમમન સેટંર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી,ધર્મસીંહ દેસાઈ યુનીવરસીટી, નડિયાદ,ગુજરાત, ભારત

  33. આજે જ અહીં અચાનક આવી ચડી.
    અભિનન્દન્..
    સરસ છે.
    હવે કવીતાઓ વગેરે વાંચીશ.
    આભાર.

  34. ASAL PALANPURI says:

    bahit khub,,,,shayaro ki hosla-afjayi wakey alaa kaam kiya he aapki is koshish ne…exclnt..cngrts
    pls visit my urdu ghajals blog…www.asalpalanpuri.wordpress.com

    thnx

  35. ખુબ સરસ બ્લોગ …મઝા આવી..વજેસિન્હભાઈ અમારા પડોશી જનપદના કવિ..અએમની સરસ રચના વાન્ચવી ગમી..ધન્યવાદ….મળીશુ…આવજો…

  36. Umesh Pandit says:

    અભિનંદન સહ તમામ સફળતાઓની શુભેચ્છાઓ…..

  37. રાજની ટાંક says:

    પિંકીબેન,આ ઓટલે દરોજ આવુ પડશે…સુંદર

  38. સાહિત્ય ની સેવા એ ઇશ્વર ની સેવા છે.શુભેચ્છા.
    મારી રચનાઓ સમાવવા વિનંતી.

  39. EXCELLENT BLOG for the first time enjoyed with music and it is really worth to visit regularly and please accept my subscription. I am unfortunate to visit this VERY BEAUTIFUL BLOG very late and might have missed many more thing. Please also give us to have GUJARATI font key board, THANK YOU VERY MUCH, GREAT!!!!!!!!!!
    +1

  40. nehal says:

    સ્વાગત, ખૂબ જ આહલાદક અનુભવ !ખૂબ ખૂબ અભિનંદન,શુભકામનાઓ!

  41. mahesh dalal says:

    અભાર્

  42. Tushar kuvadia says:

    tame sachu kahi do swarg to sathe nathi lavya?;
    mane lagi rahyu che aaj dharti par gagan jevu
    ( Nazir saheb)
    Thanks a lot

    Pinki : Thanks to the great poets and you all readers,
    who understand and enjoy their pens. :)

  43. પીન્કીમે’મ આ મહેફીલમાં લહાવો લેવો હંમેશા જ ગમે છે. તમારા પ્રયત્નો ને સલામ.

  44. ashisa patel says:

    khub shundar

  45. Alpa Unadkat says:

    વૅબમહેફિલ…! વેબ સાઇટ માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન બહેન…!!…
    સ્વાગત,આહલાદક અનુભવ ! અભિનંદન, શુભકામનાઓ!
    કવિશ્રી મૂકેશ જોશી કહે છે,
    “એકલતાએ પીછો કીધો, અમે કલમ લઈને નાઠા,
    સીધા કાગળજીના ઘરમાં
    ઘરમાં પગ મૂકતાંની સાથે જ કોઈ બોલ્યું,
    આવો, ઈશ્વરના અવસરમાં. “
    -Alpa Unadkat
    Corporatar , Mahanagar Palika, Junagadh, City Mahila Congress President, Junagadh, Diistrict Youth Congress Maha Mantri, City Congress Maha Mantri,
    Yatra Vikas Chairman, Member of Standing Comittee, Junagadh
    Member of Red Cross society, Member of Hindu Dharm Utsave Samiti, Junagadh, Ex- Lohana Mahila President, Chairman of Manan Foundation Trust, Junagadh

  46. Himanshu Pandya says:

    પિન્કિબહેન્,

    ખુબજ સરસ સન્ક્લન! રોજે રોજ હવે ડોકિયુ કરવુ જ રહ્યુ. જાણૅ આજે જિન્દગીના કેટલાક દાયકઓ પરત મેળવી લીધા. આ કવિતાઓ એ તો ર્હદય ના તાર જણજણાવી દિધા.

    તમોને ખુબ ખુબ અભિનન્દન અને આ વેબસઈતટ બધાને દેશની યાદ અપાવે તેવી શુભકમના. પહેલીવાર આમ ગુજરાતી ટાઈપ કરવામા જોડનીના દોશ માફ કરશોજી.

    હિમાન્શુ પન્ડ્યા.

1 2

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME