Comments on: સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા

By: neetakotecha
એક એક શેર ખુબ જ સરસ છે..

મને પણ નથી સમજાતુ કે ગઝલ કોને કહેવાય અને શેર કોને કહેવાય?

જો કોઈ સમજાવી શકે તો મને સમજાવજો…

neetakotecha.1968@gmail.com

મારા બ્લોગ પર હુ આવુ બહુ બધુ લખુ છુ..બસ લખાઈ જાય છે એને શું કહેવાય એ પણ કહેશો….plsssss

By: sudhir Patel
સુંદર મુસલસલ ગઝલ ફરી વાંચી મજા આવી!

સુધીર પટેલ.

By: Sudhir Patel
સુંદર મુસલસલ ગઝલ! ફરી વાંચી મજા આવી.

સુધીર પટેલ.

By: kedar
સન્તો એ કહેલી વાતો અમુક શેર માં સુન્દર રીતે કહેવાઇ ગઈ…

જીવન ની ફિલસુફી સમજાવાઈ ગઈ….

By: pragnaju
એમ જર્જર જાત સંકેલાય છે,

- ને અચાનક સાંજ ઢળતી જાય છે.

વાહ ખરી વાત

માનવીને જ્યારે સમજણ આવે છે ત્યાં સુધી

તો જીવનને કીનારે આવી પહોચે છે.

યાદ આવી  ઢળતી સાંજ અંગે

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,

આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,

તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,

કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી  ગયું.

By: વિવેક ટેલર
નીતિનભાઈની આ ગઝલે ખાસ્સા વમળો સર્જ્યા હતા… આને ગઝલ કહેવી કે નહીં? અહીં મત્લાનો શેર કોને કહેવો અને કાફિયાના નિયમોનું પાલન થાય છે કે નહીં વગેરે… વગેરે….

હું આને નવતર પ્રયોગ અને અભિવ્યક્તિના નાવીન્ય તરીકે જોઉં છું… કવિની મૌલિક્તા અને અલગ કરી બતાવવાની ઈચ્છા અહીં અનાયાસ કવિતા બનીને ઉભરી આવી છે.