સર્વ ધર્મ પ્રાર્થના

 

ઈસાઈ

ઑહ ગૉડ, ફરગિવ ધૅમ, ધે ડૉન્ટ નૉ વ્હોટ ધે આર ડુઈંગ !!

મરાઠી

વેદ અનંત બોલિલા, અર્થ ઈતુકાચિ સાધિલા
વિઠોવાસી શરણ જાવેં, નિજનિષ્ઠા નામ ગાવેં
સકળ શાસ્ત્રાંચા વિચાર, અંતી ઈતુકાચિ નિર્ધાર
અઠરા પુરાણીં સિદ્ધાંત, તુકા મ્હણે હાચિ હેત.

બૌદ્ધ

નં મ્યો હો રે ગેં ક્યો

મુસ્લિમ

અઉજૂ બિલ્લાહિ મિનશ્ શૈતા નિર્ રજીમ્

જરથુષ્ટ્ર

મજ઼દા અત મોઈ વહિશ્તા,
સ્રવા ઓસ્ચા શ્યોથનાચા વઓચા
તા-તૂ વહૂ મનંધહા,
અશાચા ઇષુદેમ રતુતો
ક્ષમા કા શ્રથ્રા અહૂરા ફેરષેમ્ ,
વસ્ના હઇ શ્યેમ્ દાઓ અહૂમ્

બંગાળી

તુમિ બંધુ, તુમિ નાથ, નિશદિન તુમિ આમાર,
તુમિ સુખ, તુમિ શાન્તિ, તુમિ હે અમૃત પાથાર.
તુમિઇ તો આનન્દલોક, જુડાઓ પ્રાણ, નાશો શોક
તાપહરણ તોમાર ચરણ, અસીમ શરણ દીનજનાર.

સંસ્કૃત

ૐ અસતો મા સદ્ ગમય
તમસો મા જયોતિર્ ગમય
મૃત્યોર્ માઙમૃતં ગમય !!

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

 

 

મુંબઈમાં ફેલાયેલ આતંકનાં મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ ….. સર્વધર્મપ્રાર્થનાનો ગુજરાતી અનુવાદ વધુ પુષ્ટિકરણ બાદ જ મૂકવામાં આવશે. પરંતુ એટલું ચોક્કસ કે કોઈ પણ ધર્મનો ઈશ્વર, અલ્લાહ કે ગૉડ આ નરસંહાર જોઈ જરૂર મનુષ્યનું સર્જન કરવા બદલ પસ્તાતો હશે. જેનાં વ્હાલા આ આતંકમાં ફસાયેલાં કે ભોગ બન્યાં તેમની આંખો તો હજુ ભીની જ છે પણ જે ‘માણસ’ છે તે પણ ચોધાર આંસુએ રડી પડ્યો છે.  વિશ્વશાંતિ માટેની એક અપીલ અશ્રુભીની આંખે વૅબમહેફિલ તરફથી પણ…….. !!


the attachments to this post:

candle
candle


2 Comments to “સર્વ ધર્મ પ્રાર્થના”

  1. chetu says:

    ………….. એ સર્વે આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ…..!

  2. pragnaju says:

    વિનોબાજી -સર્વ ધર્મ પ્રાર્થના -

    ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

    સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.

    બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું;

    રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.

    વાસુદેવ વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;

    અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.

    ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

    સાંખ્યબુદ્ધિ + યોગબુદ્ધિ + સાકાર સ્થિતપ્રજ્ઞ = મળીને સંપૂર્ણ જીવનશાસ્ત્ર બને છે.

    આમાંથી બ્રહ્મનિર્વાણ અર્થાત મોક્ષ એ સિવાય બીજું શું ફલિત હોય ?
    અશ્રુભીની શ્રદ્ધાંજલિ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME