Comments on: ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ

By: કુણાલ
બાપુ… !!! જતે દિવસે ફક્ત-ફક્ત ચલણી “કાગળો” પરના ફોટામાંના જણ બનીને ન રહી જાય તો જ નવાઈ… બાકી ૬ ડીસેમ્બર જેવું કશુંક કરવા માટે કોઈને ૨જી ઓક્ટોબર હજી સુધી માફક નથી આવી કદાચ. જે દિવસે આવી ગઈ ત્યારથી તો ૨જી ઓક્ટોબરનું અનુસંધાન પણ “બાપુ” સાથેથી હટી જઈને દુર્ઘટના સાથે ન સંકળાઈ જાય તો સારું !!!

By: જય
પ્રીતમ લખલાણી: સત્યનું પગલું

કવિ: પ્રીતમ લખલાણી

પુસ્તકનું નામ: દમક

કાવ્યનું નામ: સત્યનું પગલું

પૃષ્ઠ: ૬૬

રોજ સવારે

ગાંધીચોકમાં

ઝાડું વાળતાં

અઢળક પગલાંનો ઢગલો જોઈને-

બીડી ફૂંકતો રામજી વિચારે:

આ બધાંમાં

સત્યનું પગલું કયું હશે?

By: જય
સરસ કટાક્ષ — ગુજરાતી સમાચારમાં સાભળ્યું કે એક શહેરમાં મ્યુનિસિપલ કાર્યકર્તાઓ ૨૬મી જાન્યુઆરીને દિવસે શરાબની મહેફિલ માણતા પકડાયા.

સાંભળ્યું છે કે પોરબંદરમાં પણ આવી સામાજીક બદીઓ વધી રહી છે. ગાંધીજી યાદ રહેશે — નહિ ભૂલાય. કેવી રીતે?

By: ડો.મહેશ રાવલ
૩૦મી જાન્યુ.ના અનુસંધાને પ્રસ્તુત રચના ઉચિત ગણી શકાય,

સાથે-સાથે લાંબા(આપત્તિજનક)વિરામ પછી શબ્દશઃ પુનઃકાર્યરત થયું એ આનંદની વાત છે…..

ઈશ્વર સહુને સદબુધ્ધિ પ્રદાન કરે એજ અભ્યર્થના.

By: Niraj
ખૂબ ચોટદર કટાક્ષ..