Comments on: પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ

By: જય
બહુ જ સરસ સંકલન. સાચે જ વાંચવાની બહુ મજા આવી.

આ સાથેઃ

રાધાને પૂછો

પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.

દિલ કેમ દેવાય, રાધાને પૂછો.

ધીરા સમીરે યમુનાને તીરે

પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો.

મહા રાસ-આનંદ અબ્ધિમાં ડૂબી.

જવું કેમ ખોવાઈ, રાધાને પૂછો.

કાલિંદી કાંઠે કદંબોની કુંજે,

હ્રદય કેમ ભૂલાય, રાધાને પૂછો.

પ્રભુ શ્યામ સુંદર તણા એ અધરનું,

મધુ કેમ પીવાય, રાધાને પૂછો.

ગોકુલ તજી જાય મથુરા મુરારિ,

કેવી એ વિદાય, રાધાને પૂછો.

ભમે બાવરી શ્યામની બંસરી લઇ.

વિરહ કેમ સહેવાય, રાધાને પૂછો.

હ્રદયેશ કેરું હ્રદય જીતનારી,

વ્રુષભાન દુલારી ! કલા તારી ન્યારી,

જીવન કેમ જીવાય, રાધાને પૂછો.

અસ્તિત્વનું અમ્રુત પૂર્ણ અર્પી

સર્વસ્વ તે સ્નેહ કાજે સમર્પી

જવુ્ કેમ લોપાઇ, રાધાને પૂછો.

સાભાર: નાથાલાલ દવે

ચાંદની તે રાધા રે, પ્રુ. ૨૭

અને

‘પુષ્કર ગોકાણી’ લિખિત  ‘સૂફીવાદ શું છે?’, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૨૧

‘આકાશના વાદળામાંથી પડતાં એ જલબિંદુએ વિચાર કર્યો કે આ સમુદ્ર પાસે મારી હસ્તી શું? હું તેમાં ખોવાઈ જઈશ. પણ પછી અચાનક તે સમજ્યો કે હું તો આવડો વિશાળ સાગર બની જઈશ. ત્યાં એક છીપે તેને વહાલભર્યા આશ્લેષનમાં લીધું અને તે મોતી બની ગયું.’ (ગુલિસ્તાં)

By: pragnaju
વારંવાર માણેલી આ રચનાનું મધુરું રસ દર્શન

સૂરજ વિનાના અને છાંયડા વિનાના

ધોમ તડકા સૂસવાટે હવે રાતના;

લોચનની ભાષામાં ઘટના કહેવાય અને

જીવતરની ભાષામાં યાતના.

આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,

દિવસોની વાત મને યાદ છે,

દિવસોની વાત તને યાદ છે?

ચિ રા ગ યાદ આવ્યો

યાદ તમારી,દીમાગ તમારું,દીલ તમારું,

સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.

વીરહની વેદના,    ‘ને પ્રેમની તડપ;

શમા જલે છે,પરવાનાની તડપ ઠારવા.

By: sunil shah
સુંદર ગીત..અને એવો જ મઝાનો આસ્વાદ તમે કરાવ્યો.