મા : મિરોસ્લાફ હોલુબ
જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
નાની થતી, નાની થતી,
ઝાંખી થતી, ઝાંખી થતી,
સેકંડે સેકંડે
ત્યાં સુધી કે અંતે
ન કોઈ જ એને જુએ
- મિરોસ્લાફ હોલુબ
( અનુવાદક : ? )
માની એક સીધી સાદી વ્યાખ્યા………તે હંમેશાં રાહ જ જોતી હોય. દીકરાના ફોનની, દીકરાના મૅલની કે દીકરાનાં જમવાની…. !! જો પાછાં વળીને જોઇએ તો અને તો જ ? – નાની થતી, ઝાંખી થતી મા દેખાશે જ પણ તમે જ્યારે જોઇ પણ નથી શકતાં એટલાં દૂર થઈ જાઓ કે જોવાનું છોડી દો ત્યારે પણ મા રાહ જ જોતી હોય…. મને યાદ આવી ગયેલ એક રચના .
.

અદભૂત અને ખુબ જ સાચી એવી વ્યાખ્યા !! ખુબ સુંદર … અને ભાવુક વ્યક્તિને ગળગળો કરી દેવા માટે સક્ષમ રચના !!
મા ની ખુબ જ સાચી અને સુંદર વ્યાખ્યા આપી છે.
saras.
yaad aave chhe….
janani ni jod sakhi nahi jade re lol
I have missed this opportunity as I lost my mother at 9 and from 5to 9 years age I was away from her due to her illness.
I feel this is the best poem on MAA.
What is મિરોસ્લાફ હોલુબે ?
Pinki : *મિરોસ્લાફ હોલુબે તે આ લઘુકાવ્યનાં રચયિતા છે.
પણ આ કાવ્યનો અનુવાદ ગુજરાતીમાં કોણે કર્યો તે જાણ નથી.
માં તે માં
બીજા વગડા ના વા….
Fantastic-and very sensetive-Still very True-
Thanks.
ઓછાં શબ્દોમાં સરસ–હૃદયસ્પર્શી ભાવાભિવ્યક્તિ.
થોડામાં ઘણું.
excellent !
Read about Mother & liked it !
See you on My Blog !
http://www.chandrapukar.wordpress.com
Ma and Nature
Both Nurturem
http://www.yogaeast.net
સુંદર રચના !
ભાવાનુવાદ અસરકારક છે !
Kavi e sachhu j kahyu hatu……
Maa e Maa bija Badha Wagada na Waa
સચોટ
a week ago , a singer from ahmedabad ,
maya deepak ,performing at london at present , has released a cd on the subject . i enjoyed writing few songs for it .
no words.
અદભુત કાવ્ય… વાંચતાવેંત આંખમાં ભીનાશ તરી આવે એવું !
માં તે માં
બીજા બધા વાવાઝોડા ને વંતોળા.
પ્રતિક મોર
pratiknp@live.com
માં તે માં અને બીજા વગડા ના વા…
ખુબ જ સુંદર અને સચોટ રચના.
સાચું જ કહ્યું છે.
મા નો સાચો અર્થ, જે ખોઇ ચુક્યા નથિ તે સમ્જે
કવી, લેખક, કે નાટાકકાર દરરેક સરજક સરજન પાછળ પોતાનુ નામ લગાળે છે …
એકમાતર માતા જ છે આ જગતમા કે જે સનતાન ને જનમ આપે છે પણ નામ પીતાનુ લગાળે છે..