મારી આંખોએ બેઠું ચોમાસું : એષા દાદાવાળા
તને કહી દઉં છું હું સાચે સાચું, મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા, મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો, છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો, કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી, હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા, થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
- એષા દાદાવાળા
મૂકેશ જોષી તો કહે છે, ” છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને, છોકરાના હૈયે લીલોતરી; કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી” પણ એક મિનિટ… મનમાં કંકોતરી છાપ્યા પહેલાં એ તો જાણી લો, છોકરી કહે છે એમ વરસતા આવડશેને ?!!
N.B. : Dear friends, from 10-15 days, I’ve problem in my right hand, and so I can sit only half an hour on computer. But now, it increases so I’ve to take rest. If I can, I will post a new poem , but I don’t want to do injustice to you or poem, as not selecting a long poem, or can’t express it as I feel. so , really sorry , just a little break…. not more than a week. And sure, I will post, if I can , may be within 2-3 days, too.
.

ગેટવેલ સૂન.
ચોમાસુ પુરૂં થવા આવ્યું છતાં રચના બારમાસી છે એટલે ફરી ગમી.
–ખુબ જ સુન્દર્!જિવન્ એક શરત!નિભાવિ જન એજ્ સુખિ
રોહિત પટૅલ્
સુંદર ભાવવાહી ગીત…
પિન્કીબેન,
પહેલું સુખ તે જાતે નર્યા !
અને સાચી સલાહ આપું તો વગર ચિંતાએ આરામ કરો.. અને સાજા થઈને શાંતીથી પોસ્ટ કરજો…
Very nice Geet!
Pinkiben, no problem, you deserve a little break!
However, we are going to miss you.
Sudhir Patel.
પિન્કીબેન, એટલો સમય અમે તમારા તરફથી અત્યાર સુધી માં મુકાયેલા ગીતો અને ગઝલો વાગોળવામાં ગાળીશું…આપ ખુબજ જલ્દી સ્વસ્થ થઈ જાવ તેવી શૂભેચ્છાઓ…
Get well soon pinkiben.I will miss you!
શુ થયું દીદી આપના હાથને??
થોડો આરામ નહિં પણ જ્યાં સુધી ઠીક ના થઇ જવાય ત્યાં સુધી આરામ કરવાનો.
સમજ્યા???
હવે ઝાઝું વિચારો મત અને આરામ કરો ફક્ત આરામ.
Get well soon.
વાહ …ખરેખર કમલ ની કલમ ચાલી કાવ્ય પર
સુંદર ગીત
dear pinki
get well soon
poetry needs your fingers,
one more nice selection, thank u
જલદી સારા થઈ જાવ તેવી પ્રભુ પ્રાર્થના
મને Carpal Tunnel Syndrome થયો હતો!
You’re working at your desk, trying to ignore the tingling or numbness you’ve had for some time in your hand and wrist. Suddenly, a sharp, piercing pain shoots through the wrist and up your arm. Just a passing cramp? More likely you have carpal tunnel syndrome.
The carpal tunnel is a narrow passageway of ligament and bones at the base of your hand. It contains nerve and tendons. Sometimes, thickening from irritated tendons or other swelling narrows the tunnel and causes the nerve to be compressed. Symptoms usually start gradually. As they worsen, grasping objects can become difficult.
What causes the problem? Some people have smaller carpal tunnels than other people do. Other causes include performing assembly line work, wrist injury, or swelling due to certain diseases, such as rheumatoid arthritis. Women are three times more likely to have carpal tunnel syndrome than men. Treatment includes resting your hand, splints, pain and anti-inflammatory medicines, and surgery.