Comments on: બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )

By: Pancham Shukla
સર્ફ કરતાં કરતાં અનાયાસે એક અંગ્રેજી બ્લોગ પર જઈ ચડ્યો અને અનુવાદ કરવાની કોઈ પૂર્વ તૈયારી/આયાસ વગર એક અંગ્રેજી કવિતાને વાંચતો ગયો અને ગુજરાતી ભાવાનુવાદ થતો ગયો. માત્ર સ્વઆનંદના આવા ઉપક્ર્મે અનુભવ્યું કે અનુવાદએ બહુ અઘરી કળા છે. મૂળ કવિતાને ન્યાય આપવો કેટલો દુષ્કર હોય છે! સદભાગ્યે એ ભાવાનુવાદ મૂળ રચયિતા ને ખૂબ ભાવ્યો. એ ભાવાનુવાદની લિન્ક અહીં આપું છું.

http://spancham.wordpress.com/2008/08/15/chhello_sainik/

By: કુણાલ
@સુધીરઅંકલ,

ચોક્કસ મુલાકાત લો અને ટીપ્પણી આપશો અને ટકોર કરશો તો વધુ ગમશે.

@સપનાબેન,

પિંકીબેને તો અમથું જ લખી દીધું છે “ગુરુ”..   એવું ખાસ ગ્યાન નથી પણ હા, જરૂર પડે તો બનતી કોશીશ ચોક્કસ કરીશ કાંઈક શોધી આપવાની કે જણાવવાની…

@પંચમભાઈ,

ધ્યાનથી વિચારતાં એવું લાગ્યું કે મને કદાચ અનુવાદ એટલે ન ગમ્યો કે એમાં ગઝલનું બંધારણ જળવાઈ નહિ શક્યું, જે ખુબ જ સ્વાભાવિક છે.. અને તમે કહ્યું તેમ ભાવાનુવાદ સાચે ઘણુંખરું ખુબ સ્પર્શી જાય એવો બની રહે છે.. આ ‘મન મોર બની’ કોઈ અન્ય ગીત નો ભાવાનુવાદ છે?? કશેથી એ વિશે જાણવા ના મળ્યું સર્ચ કર્યું તોયે.. ! :O

Pinki : ‘મન મોર બની’ – by Zaverchand Meghani , is a translation of Rabindranath Tagore’s song : Nob Barsha ( New Rain ) ( navi varsha ) and words are ” hridaya aamar nache re !! ”  I will put very soon . I want to put in Rabindranath’s own voice so waiting … !! NIRAJ , now it’s your work…..  upload mp3 soon !!

will like to read another nicest translation by him of somebody’s darling on http://webmehfil.com/?p=1679

By: વિવેક ટેલર
ઉર્દૂ ગઝલની સામે ગુજરાતી ભાવાનુવાદ નબળો છે એ વાત તો સાચી જ પણ સહુથી અગત્યની વાત જે મોતાભાગના લોકો પ્રમાણવાનું ભૂલી ગયા છે તે એ છે કે આ ગુજરાતી અનુવાદને ગઝલ કહી જ ન શકાય. અહીં માત્ર મત્લાનો શેર હાજર છે, બાકી અન્ય કોઈ શેરમાં નથી કોઈ રદીફ કે નથી કોઈ કાફિયા… છંદ પણ એટલો જ નબળો છે.

By: રાકેશ ઠક્કર , વાપી
ઉર્દૂ ગઝલ વાંચવાની વધુ મજા આવી.

By: Pancham Shukla
સરસ ગઝલનો  સમતોલ અનુવાદ. અનુવાદ એ ખરેખર બહુ અઘરો પ્રદેશ છે. શબ્દશઃ અનુવાદ કરતા ભાવાનુવાદ ઘણી વખત વધુ સ્પર્શી જતો હોય છે. મેઘાણીનું ‘મન મોર બની’ એ એનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉર્દૂના જાણકારને મૂળ ગઝલ માણવી વધુ ગમે એ સ્વાભાવિક છે.

By: Dinesh Pandya
ફૈઝ અહમદ ફૈઝ અખંડ ભારતના સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમા છે)માં ૧૯૧૧માં જન્મેલા બહુ જાણીતા ઉર્દૂ શાયર હતા. સામ્યવાદી વિચારસરણી ધરાવતા. પાક-સરકારની નારઝગીના કારણે ત્યાં જેલમાં ગયેલા. ૪ વર્ષના જેલવાસમા પણ

તેમણે ઉત્તમ સર્જન કરેલું. ૧૯૮૪ મા મૃત્યુ,

તેમની રચનાઓના અનેક ભાષામા (રશિયન અને અંગ્રેજીમા પણ) અનુવાદ થયેલા છે.

હિન્દી દિન અને ઉર્દુ ગઝલને સંબંધ નહિવત્ કારણ બન્ને ભાષાઓ જુદી છે.

તેમની એક બહુ સુંદર ગઝલનો ગુજરાતી અનુવાદ સાથે પરિચય કરાવ્યો. અભિનંદન!

Pinki : yees, v.true !! but, if we know hindi, can try to go through urdu. thanks for sharing nice info about him.