Comments on: શબ્દ : ઉમાશંકર જોશી

By: sapana
શબ્દ માટે શીરીષભાઈની વાત બરાબર લાગી.

શબ્દો તો છે બધા મૌન , ધ્વનિ તો અર્થ આપતો, એમતો શબ્દો મૌન હોય છે.પણ એની અસર ધારદાર તલવાર જેવી હોય છે જો અર્થ સમજાય્.વાહ.ઉમાશંકરભાઈનું કાવ્ય શબ્દોને નવું રૂપ.

સપના

By: shirish dave
શબ્દો તો છે બધા મૌન , ધ્વનિ તો અર્થ આપતો,

મૌન પાસે ઘણા શબ્દો,  અને અર્થો વળી ઘણા

બ્રહ્મા તો થયા મૌન કહીને “દ” તે સર્વને,

કર્યા તેના ઘણા અર્થો, દેવ દાનવ ને માનવે

શિરીષ દવે

By: રાકેશ ઠક્કર , વાપી
સરસ રચના અને સુંદર આલેખન. શ્રી સુધીર પટેલનો શબ્દ પરનો આ શેર યાદ આવી ગયો.

આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,

હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે!

By: Pancham Shukla
અદલ ઉમાંશંકરીય કાવ્ય.

જુ. કાકાની વાત બરાબર છે. શબ્દ તો શબ્દ જ છે. એ નથી સારો કે એ નથી ખરાબ. શબ્દ પોતે સમજણ – અસમજણની પળોજણનો ઓશિયાળો નથી.

શબ્દ વિષે આ કાવ્ય જોયું ?

http://layastaro.com/?p=694

By: sudhir patel
ખૂબ જ સુંદર કાવ્ય અને આસ્વાદ !

વાહ ! આત્માની અમરાકૃતિ !

સુધીર પટેલ.

By: વિવેક ટેલર
અદભુત ઊંચી કોટિનું કાવ્ય…