‘પરિચય’ : સુધીર પટેલ

 

sudhir patel  

નામ : સુધીર પટેલ

જન્મદિન : ૨૫ સપ્ટેમ્બર

જન્મ-સ્થળ : લાઠી  (કલાપીનગર) જિ. અમરેલી, ગુજરાત.

માતા :     પિતા :   પત્ની :   બાળકો

અભ્યાસ : B.Com., CAIIB, CPA.

વ્યવસાય : Financial Analyst, Voluntary Retired from Dena Bank, India.

વિદેશનું સરનામું :  7504 Double Springs Court, Charlotte, NC 28262. USA

ગુજરાતનું સરનામું : ‘નિકેત’, પ્લોટ નં. 36/A/1, અનંતવાડી, શ્યામલ ફ્લેટની બાજુમાં, ભાવનગર – 364002. ફોન નં : 704-598-3434    ઈમેઈલઃ sudhir12@gmail.com

પ્રકાશિત પુસ્તકો :

(૧)  નામ આવ્યું હોઠ પર એનું અને… (ગઝલ-સંગ્રહ) એપ્રિલ-૧૯૮૯
(૨)  મૂંગામંતર થઈ જુઓ. (ગઝલ-સંગ્રહ) જૂન-૧૯૯૭
(૩)  ઉકેલીને સ્વયમના સળ.. (ગઝલ-સંગ્રહ) જૂન- ૨૦૦૮                 

 

પ્રાપ્તિ-સ્થાન :

(૧) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – 380001. ફોનઃ 91+79+22144663, 22149660

(૨) પ્રસાર – ભાવનગર, 1888 આતાભાઈ એવન્યુ, ભાવનગર – 364002.. ફોનઃ 91+278+2568452

(૩) લોક-મિલાપ ટ્રસ્ટ, 1565 સરદારનગર, ભાવનગર – 364001. ફોનઃ 91+278+2566402

(૪) પાર્થ પ્રકાશન, ‘નિકેત’, પ્લોટ નં. 36/A/1, અનંતવાડી, ભાવનગર – 364002 (ગુજરાત) ભારત

(૫) www.gujaratibooks.com

(૬) www.mydreambook.in

રાધેશ્યામ શર્મા  (’સાક્ષરજનતો કોને રે કહીએ‘ માંથી) :

આ કવિ અંતરના પટ ખોલી, જાત અંદર ડોકિયું કરી ગાઈ-ગવડાવી શકેઃ ” એ રાજી રહે એમ  રહેવું, વા’લાને શું વઢવું ?  કહેવું હો તો ખુદને કહેવું, વા’લાને શું વઢવું ?”  તો – નરસિંહ જેવા ભક્તકવિઓનો જામો ગ્રહી કઠોર આત્મપૃથક્કરણ પણ ક્યાં નથી કર્યુ ? “અને ઝોકું આવી ગયું પાછલી ખટઘડી, ખરું જાગવામાં પનો સહેજ ટૂંકો પડ્યો!”

રમેશ પારેખ (ગઝલ-સંગ્રહ ‘મૂંગામંતર થઈ જુઓ‘ની પ્રસ્તાવનામાંથી)  :

“તમારા ગઝલ-સંગ્રહની સ્ક્રીપ્ટ વાંચતા પ્રથમ નજરે જ, તમે ગઝલના અનેક છંદો વિવિધ રીતે અજમાવ્યા છે તે અને ક્યાંક છંદને દોઢાવીને કે લંબાવીને નવી રીતે પ્રયોજ્યા છે તે પ્રયોગો દેખાઈ આવે છે. ઘણી કૃતિઓમાં તમે રદીફની અપૂર્વ યોજના પણ કરી છે. ઉત્સાહથી ઉછળતા તમારા જેવા યુવાન કવિ માટે આવું બધું હોવું સહજ છે. અને સહજ છે, આયાસ નથી તેથી તે પ્રશસ્ય છે.”

 

 

.


the attachments to this post:

sudhir patel
sudhir patel


4 Comments to “‘પરિચય’ : સુધીર પટેલ”

  1. sapana says:

    ભાવનગરે મહુવાની યાદ અપાવી.
    સપના

  2. Jyotindra says:

    સુધીરભાઈ,
    તમે તો કમાલ કરી કહેવાય. એક તો વાણીજ્ય ના સ્નાતક, બેન્કિંગ વ્યવસાય ની પરીક્ષા પાસ કરીને બેંક માં નોકરી કરીને સ્વૈચ્છિક નોકરી છોડી ને અમેરિકા સ્થાયી થયાં અને ગઝલ પર હાથ અજમાવ્યો. વાહ, આને કમાલ નહિ તો શું કહેવાય. અમારા જેવા બિન સાહિત્યકારો માટે તમારી ગઝલો આશા અને ઉમંગ ના પડીકા બંધાવી ને આવે છે. મને તમારી ગઝલો આસ્વાદ્ય લાગે છે. ખુબ ખુબ અભિનંદન. જન્મ દિન મુબારક હો.
    જ્યોતીન્દ્ર, સુરત

  3. સુધીરભાઈ,….તો, તમારી બર્થડે ૨૫મી સેપ્ટેમ્બરના રોજ છે…જાણી ખુશી…અભિનંદન !
    ગઝલો, અને અન્ય રચનાઓ લખતા જ રહેશો, અને પ્રભુ તમને પ્રેરણાઓ આપતા રહે. તમારો પરિચય વાંચીને પણ આનંદ….”ચંદ્રપૂકાર” પર આવી પ્રતિભાવો આપ્યાનો આભાર, અને વિનંતિ કે ફરી પધારતા રહેશો>>>>ચંદ્રવદન.

  4. Kranti Patel says:

    Sudhirbhai ,
    Tamaru name jota mane maro nanpanno dost sudhir patel ame sardar patel coloni ma raheta ane Gujarat vidyapithma 1 thi 7 Kumar mandirma abhyas karva jata. Teni tame yad apavo chho . Shu amaro milap karavsho ?
    Canada ma rahu chhu.ne amerika ma varshama 2.ke 3 var aato marva aavu chhu.
    EMail dwara ke phone per malishu.
    skype ID kantilalpatel
    Jay Gujaratione

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME