Comments on: જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ

By: Maheshchandra Naik
કવિશ્રી  રાજેન્દ્ર    શાહની   કવિતા  એટલે  જ   ચિંતનાત્મક   અભિવ્યક્તિ   અને વિચાર   માગી  લેતી   જીવનદ્રષ્ટિ……

By: sudhir patel
સરસ ગઝલ.

મત્લા વગરની ગઝલ તો લખાઈ છે, પરંતુ કાફિયામાં છંદની છૂટ સમજવી અઘરી છે.

જોકે પંચમભાઈ કહે છે એમ એમને સંસ્કૃત છંદ મુજબ ઉચ્ચાર અભિપ્રેત હોઈ શકે.

સુધીર પટેલ.

By: વિવેક ટેલર
બહાર અને ભીતરની શાશ્વત લડાઈનું સુંદર શબ્દાંકન..

By: Pancham Shukla
વિશિષ્ટ ગઝલ.

અહીં મત્લાનું સામાન્ય સ્વરૂપ નથી – ઉલા મિસરામાં હમરદીફ-કાફિયાનો લોપ છે.

ટકટક, ઠકઠક  જેવા ગાગા માપના કફિયાઓનો કવિને સંસ્કૃત છંદો મુજબ ટક-ટ-કઅ (ગાલગા) એમ ઉચ્ચાર અભિપ્રેત લાગે છે.

રાજેન્દ્ર શાહ અને ઉશનસ જેવા ઉંચા ગજાના કવિઓની ગઝલોને દાવા-દલીલ રૂપે નહીં પરંતુ કવિતાની ભૂમિકાએ જઈ માણવાનો પ્રયત્ન કરવો પડે. આ બન્ને ઉંચા ગજાના કવિઓની લય, છંદ, ઉચ્ચાર અને કાવ્યતત્વની સમજ આપણા ગજાની બહાર હોવાની શક્યતા વધુ છે.