अल्लाह मियाँ : चिनू मोदी “इर्शाद”
ये हमारा है मकाँ, अल्लाह मियाँ
आप का तो आसमाँ, अल्लाह मियाँ
आपने बातें करी हम से कभी ?
आप क्यों है बेजुबां, अल्लाह मियाँ
आप के नक़्शे कदम कैसे चले ?
छोड़ते है कब निशाँ, अल्लाह मियाँ ?
जिस्म का गुलजार मुरजाता रहा
आप कैसे बागबाँ, अल्लाह मियाँ ?
एक पर्दा हो तो उसको फाड़ दे
सात परदे दरमियाँ, अल्लाह मियाँ
- चिनू मोदी “इर्शाद’
ગુજરાતી ગઝલનાં પાયા અને વિકાસમાં ઘણાં ઉર્દૂ સાહિત્યકારોનું યોગદાન રહેલું છે. ગુજરાતી ગઝલને આધુનિકતા બક્ષતાં કવિ ચીનુ મોદીએ ઉર્દૂ ભાષામાં પણ પોતાનો ગઝલસંગ્રહ પ્રકાશિત કર્યો છે. ઈશ્વર એટલે કે, ‘ અલ્લાહ મિયાં’ સાથેની રકઝક….. જાણે કે, આપણાં મનની જ વાત રજૂ કરે છે. વેદ,ઉપનિષદ,કુરાન,બાઇબલ…. પણ, ઈશ્વરની શોધ ક્યાંય પૂરી થતી નથી. ક્યારેક તો એને ઉત્તર આપવો પડશેને !! ( ગઝલસૌજન્ય : તાહા મન્સૂરી )
.
the attachments to this post:



ઈરશાદ! ઇરશાદ!! આભાર. ખૂબ સુન્દર રચના.
બહુત ખૂબસૂરત ગઝલ, અલ્લાહ મિયાં!
સુધીર પટેલ.
આખો સંગ્રહ ‘ઇર્શાદનામા’ જ ખોબ સરસ થયો છે…
ખરેખર ખુદા આમ તો પાસે હોવા છતા તે આપણા દુર છે તેનો અહેસાસ કવિ સરસ રીતે કરાવે છે.
@ vivek bhai, Irshadnama a kavi no hindi kavya sangrah che jyare aa ghazal kavi shree na urdu ghazal sangrah Wajood ma thi leva ma aavi che.