મૅ : ૨૦૦૯

 

૩ મૅ :  કુમાર જૈમિની શાસ્ત્રીના ગઝલસંગ્રહ ” રોજ તારી યાદમાં ” નું લોકાર્પણ ચિનુ મોદીનાં હસ્તે

              વિશેષ ઉપસ્થિતિ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સમારોહ સંચાલન : વૈશાલી ધોળકિયા

              કવિસંમેલન :  સંચાલન ~ હરદ્વાર ગોસ્વામી,

              કવિગણ :  હર્ષ બ્રહ્મભટ્ટ, ધૂની માંડકિયા, યતીન દેસાઈ ‘પરવેઝ’, નવનીત ઠક્કર,

                               વિનોદ ગાંધી, ઉષા ઉપાધ્યાય, નિરંજન યાજ્ઞિક, રિષભ મહેતા,

                               રાજેન્દ્ર પટેલ, ભાવેશ ભટ્ટ, હિતેન્દ્ર જોષી, અનિલ ચાવડા,

                               પૂર્વી ઓઝા, પારુલ નાયક, ઊર્મિ પંડિત

                                સાંજે ૬ : ૩૦ વાગે, રા.વિ.પાઠક સભાગૃહ, અમદાવાદ.

૫ મૅ :  ઑડિયો-પુસ્તક ” પ્રેમપત્રો” નું લોકાર્પણ

            અતિથિ વિશેષ : દિલીપ રાવલ, ગોકુલ બક્ષી. સંચાલન :  રઈશ મનીઆર

             ત્રણ પેઢીની કવિતા – ( એષા દાદાવાળા, કાજલ ઓઝા વૈદ્ય, પન્ના નાયક)

              કાવ્ય પઠન :  એષા દાદાવાળા, કાજલ ઓઝા વૈદ્ય, અનાહિતા જહાંબક્ષ

              પત્ર પઠન :  કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી

              રાત્રે ૮ :  ૩૦ વાગે, લાયન્સ કમ્યુનિટી સેન્ટર, લાલજીનગર, અડાજણ.

 

~*~*~*~

Pinki on May 2nd, 2009 | File Under Uncategorized | 2 Comments -

એપ્રિલ : ૨૦૦૯

૬ એપ્રિલ :  મેહંદીહસનના દીર્ઘાયુષ્ય માટે એક સંગીત કાર્યક્રમ

                      કલાકાર ~ વિકાસ ભાટવડેકર, અનિકેત ખાંડેકર, ગાર્ગી વોરા.

                      રાત્રે ૯ વાગે, ગાંધી સ્મૃતિ ભવન, સુરત.

૨૩ એપ્રિલ :  વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ગુજરાત પ્રકાશક મંડળ આયોજિત કાર્યક્રમ

                          પુસ્તક મહિમા :  ‘ શેક્સપિયર ઍન્ડ કું.’

                          લેખક :  નિરંજન ભગત, પઠન : લાભશંકર ઠાકર

                          પુસ્તક વિશે : કાવ્ય પાઠ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                           પુસ્તકોનું ગામ : હે ઓન વાય – મહેશ દવે

                           પુસ્તક વિશે : કાવ્ય પાઠ – સૌમ્ય જોશી

                            અભિવાચન :  આવો માણસ કોઇ દી’ જોયો નથી – મેઘશ્રી,સંજય ભાવે

                            સાંજે ૬.૦૦ વાગે, ભાઈકાકા હોલ, લૉ ગાર્ડન, અમદાવાદ.

 

 

 

 

 

~ : ~ : ~ : ~

Pinki on April 6th, 2009 | File Under Uncategorized | No Comments -

માર્ચ : ૨૦૦૯

Pinki on April 6th, 2009 | File Under Uncategorized | No Comments -

ફેબ્રુઆરી : ૨૦૦૯

Pinki on April 6th, 2009 | File Under Uncategorized | No Comments -

જાન્યુઆરી : ૨૦૦૯

Pinki on April 6th, 2009 | File Under Uncategorized | No Comments -

ડિસેમ્બર : ૨૦૦૮

Pinki on April 6th, 2009 | File Under Uncategorized | No Comments -