મૅ : ૨૦૦૯
Posted in: Uncategorized | Comments (2)
૩ મૅ : કુમાર જૈમિની શાસ્ત્રીના ગઝલસંગ્રહ ” રોજ તારી યાદમાં ” નું લોકાર્પણ ચિનુ મોદીનાં હસ્તે
વિશેષ ઉપસ્થિતિ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સમારોહ સંચાલન : વૈશાલી ધોળકિયા
કવિસંમેલન : સંચાલન ~ હરદ્વાર ગોસ્વામી,
કવિગણ : હર્ષ બ્રહ્મભટ્ટ, ધૂની માંડકિયા, યતીન દેસાઈ ‘પરવેઝ’, નવનીત ઠક્કર,
વિનોદ ગાંધી, ઉષા ઉપાધ્યાય, નિરંજન યાજ્ઞિક, રિષભ મહેતા,
રાજેન્દ્ર પટેલ, ભાવેશ ભટ્ટ, હિતેન્દ્ર જોષી, અનિલ ચાવડા,
પૂર્વી ઓઝા, પારુલ નાયક, ઊર્મિ પંડિત
સાંજે ૬ : ૩૦ વાગે, રા.વિ.પાઠક સભાગૃહ, અમદાવાદ.
૫ મૅ : ઑડિયો-પુસ્તક ” પ્રેમપત્રો” નું લોકાર્પણ
અતિથિ વિશેષ : દિલીપ રાવલ, ગોકુલ બક્ષી. સંચાલન : રઈશ મનીઆર
ત્રણ પેઢીની કવિતા – ( એષા દાદાવાળા, કાજલ ઓઝા વૈદ્ય, પન્ના નાયક)
કાવ્ય પઠન : એષા દાદાવાળા, કાજલ ઓઝા વૈદ્ય, અનાહિતા જહાંબક્ષ
પત્ર પઠન : કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી
રાત્રે ૮ : ૩૦ વાગે, લાયન્સ કમ્યુનિટી સેન્ટર, લાલજીનગર, અડાજણ.
~*~*~*~
pinki @ May 2, 2009
એપ્રિલ : ૨૦૦૯
Posted in: Uncategorized | Comments (0)
૬ એપ્રિલ : મેહંદીહસનના દીર્ઘાયુષ્ય માટે એક સંગીત કાર્યક્રમ
કલાકાર ~ વિકાસ ભાટવડેકર, અનિકેત ખાંડેકર, ગાર્ગી વોરા.
રાત્રે ૯ વાગે, ગાંધી સ્મૃતિ ભવન, સુરત.
૨૩ એપ્રિલ : વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ગુજરાત પ્રકાશક મંડળ આયોજિત કાર્યક્રમ
પુસ્તક મહિમા : ‘ શેક્સપિયર ઍન્ડ કું.’
લેખક : નિરંજન ભગત, પઠન : લાભશંકર ઠાકર
પુસ્તક વિશે : કાવ્ય પાઠ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
પુસ્તકોનું ગામ : હે ઓન વાય – મહેશ દવે
પુસ્તક વિશે : કાવ્ય પાઠ – સૌમ્ય જોશી
અભિવાચન : આવો માણસ કોઇ દી’ જોયો નથી – મેઘશ્રી,સંજય ભાવે
સાંજે ૬.૦૦ વાગે, ભાઈકાકા હોલ, લૉ ગાર્ડન, અમદાવાદ.
~ : ~ : ~ : ~
pinki @ April 6, 2009
નવેમ્બર : ૨૦૦૮
Posted in: Uncategorized | Comments (0)
૬ નવેમ્બર : ‘આદિલ’ મન્સૂરીનું ન્યુજર્સી, અમેરિકામાં દુ:ખદ નિધન
૯ નવેમ્બર : ‘આદિલ’ સ્મરણાંજલિ કાર્યક્રમ
સાંજે ૬ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.
૧૩ નવેમ્બર : ‘ આદિલ’ મન્સૂરીને શ્રદ્ધાંજલિ
સવારે ૧૦.૩૦ વાગે, સાહિત્યસંગમ, ગોપીપુરા, સુરત.
૧૫ નવેમ્બર : ‘નવનીત સમર્પણ’ સુવર્ણ જયંતિ મહોત્સવ
જીવન-ગુણવંત શાહ, સાહિત્ય-સુરેશ દલાલ, સંસ્કાર-મોરારિ બાપુ
હાસ્ય દરબાર – શાહબુદ્દીન રાઠોડ
૨૨ નવેમ્બર : સાહિત્યકાર પંકજ ત્રિવેદીનાં પુસ્તક ‘મર્મવેધ’નું પ્રાગટ્યપર્વ
સંચાલન : હરદ્વાર ગોસ્વામી વિમોચન : મનોહર ત્રિવેદી
શામ-એ-ગઝલ : મનોહર ત્રિવેદી, કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી
સાંજે ૮ વાગે, રૉટરી હોલ, સુરેન્દ્રનગર.
૨૨ નવેમ્બર : ઈમેજ પ્રકાશન દ્વારા છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન
સંચાલન : અંકિત ત્રિવેદી વિમોચન : મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર,
દિવ્યભાસ્કર, ગુજરાત મિત્ર, ગુજરાત મિડ-ડે, જન્મભૂમિ, ઉદ્દેશ, કવિતા, પરબ,
નવનીત સમર્પણ, ચિત્રલેખા, શબ્દસૃષ્ટિનાં તંત્રી/પ્રતિનિધિ હસ્તે
સાંજે ૮ વાગે, ભાઈદાસ હૉલ, વીલે પાર્લે, મુંબઈ
૨૩ નવેમ્બર : કવિશ્રી કિરણકુમાર ચૌહાણના ગઝલસંગ્રહ ‘મિજાજ’નો વિમોચન સમારંભ
વિમોચન : ડૉ. દિલીપ મોદી પરિચય : સંધ્યા ભટ્ટ
અતિથિ વિશેષ : અરવિંદ મહેતા, રમેશ પટેલ
કવિસંમેલન : નિલેષ પટેલ, ગૌરવ ગટોરવાલા, હર્ષવી પટેલ, કવિતા મૌર્ય.
સવારે ૧૦.૩૦ વાગે, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
pinki @ November 23, 2008
ઑકટોબર : ૨૦૦૮
Posted in: Uncategorized | Comments (0)
૩ ઑકટોબર : અખિલ કૃષ્ણન (N.I.D. વિદ્યાર્થી) દ્વારા વલી ગુજરાતી પર ડોક્યુમેન્ટરી ફિલ્મ
સાંજે ૬ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ
3-૪ ઑકટોબર : મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં નાટક તથા કવિસંમેલન
કવિગણ : સૌમ્ય જોષી, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, એષા દાદાવાલા,
હનિફ મહેરી, ભાવેશ ભટ્ટ, યાવર કાદરી.
૪ ઑકટોબર : કવિશ્રી રાજેન્દ્ર શુક્લને ‘નર્મદચંદ્રક’ અર્પણ સમારંભ
પ્રમુખ : ભગવતીકુમાર શર્મા અતિથિવિશેષ : નાનુભાઈ નાયક
સાંજે ૬:૩૦ વાગે, ‘સંસ્કાર હોલ’, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
૧૨ ઑકટોબર : દિવ્ય ભાસ્કર અને લાયન્સ આયોજિત કવિસંમેલન
સંચાલક : અંકિત ત્રિવેદી અતિથિવિશેષ : અલ્પેશ કોટડિયા
કવિગણ : હિતેન આનંદપરા, મૂકેશ જોષી, મકરંદ મૂસળે, ડૉ.મુકુલ ચોકસી,
રઈશ મનીઆર, ગૌરાંગ ઠાકર, એષા દાદાવાળા
રાત્રે ૮:૩૦ વાગે, લાયન્સ કમ્યુનિટિ સેન્ટર, લાલજીનગર, અડાજણ
૧૪ ઑકટોબર : શ્રી ચિનુ મોદીને આદ્યકવિ નરસિંહ મહેતા ચંદ્રક અર્પણ સમારંભ
સાંજે ૬ વાગે, રૂપાયતન સંસ્થા, જૂનાગઢ.
‘આસ્થા’ ચૅનલ પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
૧૯ ઑકટોબર : ‘ગનીવર્ષ’ ઉપક્રમે ગનીચાચાની હઝલ પર તરહી મુશાયરો
પ્રમુખ : નયન દેસાઈ સંચાલક : નિર્મિશ ઠાકર
સાંજે ૫:૩૦ વાગે, વજુભાઈ ટાંક હોલ, સુરત.
૨૧ ઑકટોબર : ઈમેજ પબ્લિકેશન દ્વારા પૂ. મોરારિબાપુ હસ્તે લોકાર્પણ
’વિશ્વનાં યાદગાર પ્રવચનો’ સંપાદન : સુરેશ દલાલ અને મહેશ દવે
સંચાલક : અંકિત ત્રિવેદી અતિથિ વિશેષ : દિનેશ શાહ , અરવિંદ શાહ
‘વાણીનું વૃક્ષ’ – એક નાટ્યાત્મક રજૂઆત
મનોજ શાહ, મનોજ જોષી, ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા, દર્શન જરીવાલા.
રાત્રે ૮ વાગે, ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ.
૨૫ ઑકટોબર : દિનેશ શાહ અને હિમાંશુ ભટ્ટનું કાવ્ય પઠન
સાંજે ૮ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.
૨૬ ઑકટોબર : ધ્વનિલ પારેખનાં પુસ્તક ‘દરિયો ભલેને માને…’ વિમોચન સમારંભ
સવારે ૧૦.૩૦ વાગે, સંસ્કાર હોલ, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
pinki @ October 5, 2008
વાઈબ્રન્ટ નવરાત્રિ
Posted in: સમાચાર, નવરાત્રિ, સમાચાર | Comments (1)
મિત્રો, આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રિ અમદાવાદમાં ઉજવવામાં આવશે,
અને તેના કાર્યક્રમની માહિતી નીચે મુજબ છે.
૩૦ સપ્ટેમ્બર : ઉદ્.ઘાટન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાઆરતી
૧ ઑકટોબર : રાજ્યસ્તરની ગરબા હરિફાઈ
૨ ઑકટોબર : નયન પંચોલી, ઐશ્વર્યા મજમુદાર
૩ ઑકટોબર : અભેસિંહ રાઠોડ, દિવ્યાંગ અંજારિયા, કલ્યાણી કૌથલકર
૪ ઑકટોબર : પાર્થિવ ગોહિલ
૫ ઑકટોબર : પાર્થિવ ગોહિલ
૬ ઑકટોબર : અરુણ રાજ્યગુરુ, હિમાલી વ્યાસ
૭ ઑકટોબર : સોલી કાપડિયા, નીશા કાપડિયા
૮ ઑકટોબર : શ્યામલ – સૌમિલ , આરતી મુન્શી
સાંજે ૭ થી ૯ , યુનિવર્સિટી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ.
pinki @ September 23, 2008
સપ્ટેમ્બર ૨૦૦૮ :
Posted in: Uncategorized | Comments (0)
૨, ૩, ૪ સપ્ટેમ્બર : મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં સંસ્કૃત સત્ર
જેનું જીવંત પ્રસારણ ‘સંસ્કાર’ ચેનલ પર કરવામાં આવશે.
સમય : સવારે ૯ થી ૧૨ , સાંજે ૪ થી ૭
શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા.
૫, ૬, ૭ સપ્ટેમ્બર : ‘ જ્ઞાનસત્ર ‘
ગુજરાત સાહિત્ય અકાદમી , વડોદરા.
૬ સપ્ટેમ્બર : પ્રદીપ ખાંડવાલાએ ગુજરાતી ગીત-ગઝલનો અંગ્રેજીમાં કરેલ અનુવાદના પુસ્તકનું
વિમોચન : “Beyond the Beaten Track”
સાંજે ૬ વાગે, ગુજરાત સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.
૭ સપ્ટેમ્બર : વિનાયક રાવલના ત્રણ સંગ્રહનું વિમોચન
બપોરે ૧૨ વાગે, દૂધસાગર ડેરી હોલ, મહેસાણા.
૧૧ સપ્ટેમ્બર : ‘સ્વરાભિષેક’ ના લોકાર્પણ પ્રસંગે કાવ્યસંગીત કાર્યક્રમ
કલાકારો : અમર ભટ્ટ, ગાર્ગી વોરા, અનાર શાહ, અમિત ઠક્કર, સંજય સેવળકર.
રાત્રે ૮-૩૦ વાગે, ગજ્જર હોલ, નિર્માણ ભવન, લો ગાર્ડન સામે, અમદાવાદ.
૧૩ સપ્ટેમ્બર : પ્રિન્સી. ધ્રુમન દિવાનજીની સ્મૃતિમાં એક કવિ સંમેલન
કવિગણ : હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જ્હા, હરદ્વાર ગોસ્વામી
સવારે ૧૦ વાગે, એસ.એલ.યુ. આર્ટસ & કોમર્સ કોલેજ, વી.એસ.હોસ્પિટલની પાછળ, અમદાવાદ.
૧૩ સપ્ટેમ્બર : ‘સંગાથ’ સંસ્થા અને સુરેન્દ્રનગર-વઢવાણ મેડિકલ સોસાયટી આયોજિત
કાવ્યગોષ્ઠિ : ડો. વિવેક ટેલર,ગૌરાંગ ઠાકર વક્તવ્ય : ડૉ. શરદ ઠાકર
સંચાલક : પંકજ ત્રિવેદી
રાત્રે ૯-૧૫ વાગે , સી. યુ. શાહ મેડિકલ હોલ , જી. આઈ. ડી. સી., વઢવાણ.
૨૦ સપ્ટેમ્બર : “કાવ્યધારા” અંધજન મંડળ આયોજિત “આવ શબ્દની પાસે….”
હરિકૃષ્ણ પાઠક , ધુની માંડલીયા , હર્ષદ ત્રિવેદી ,
રાજેન્દ્ર પટેલ , ગુંજન ગાંધી , વત્સલ શાહ
સાંજે ૬ વાગે, પ્રાર્થનાખંડ, અંધજનમંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ.
નિમંત્રક : જશુ કવિ , કૃષ્ણ દવે
૨૧ સપ્ટેમ્બર : ગની જન્મશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આયોજિત તરહી મુશાયરો
પ્રમુખ : ભગવતીકુમાર શર્મા અતિથિવિશેષ : રતિલાલ ‘અનિલ’
સંચાલન : રઈશ મનીઆર
તરહી મુશાયરામાં ગનીચાચાની ગઝલમાંથી આપેલી જુદી જુદી વીસેક પંક્તિઓ
પર શાયરો નવી ગઝલો રજૂ કરશે.
કવિગણ : અમર પાલનપુરી, કિસન સોસા, રવીન્દ્ર પારેખ, ગૌરાંગ ઠાકર, નયન દેસાઈ, નિર્મિશ ઠાકર, બકુલેશ દેસાઈ કિરણ ચૌહાણ, ડૉ.પ્રફુલ્લ દેસાઈ, મહેશ દાવડકર, યામિની વ્યાસ, પ્રજ્ઞા વશી, પંકજ વખારિયા, ડૉ. હરીશ ઠક્કર, ધ્વનિલ પારેખ, ગુણવંત ઠક્કર, રમેશ ગાંધી, ડૉ.દિલીપ મોદી, જય નાયક, દિલીપ ઘાસવાલા, મુકુલ ચોકસી, વિવેક ટેલર, સુનિલ શાહ
સાંજે પ વાગે, વજુભાઈ ટાંક હોલ, સુરત.
૨૬ સપ્ટેમ્બર : ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બાળ ગ્રંથાલયનું ઉદ્.ઘાટન
સાંજે ૪ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમરોડ, અમદાવાદ.
૩૦ સપ્ટેમ્બર : સિતાંશુ યશશ્ચંદ્રનું કાવ્યપઠન (અન્ય નવોદિત કવિઓ)
સાંજે ૭ વાગે, પ્રાર્થનાખંડ, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ.
pinki @ September 1, 2008
