Archive for August, 2008

ઑગષ્ટ-૨૦૦૮ :

Friday, August 15th, 2008

 

મહેફિલ-એ-ખાસ વિભાગમાં આપને આપણાં ગુજરાતી સાહિત્યિક કાર્યક્રમ

અને ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમની માહિતી મળશે વળી માણી પણ શકશો.

 

૧૬ ઑગષ્ટ :  વડોદરા ખાતે માર્કંડ ભટ્ટ આયોજિત ‘એક કવિ – એક સાંજ’ અંતર્ગત

                     અંકિત ત્રિવેદીનો સ્વરચિત કાવ્યપઠનનો કાર્યક્રમ

૨૩ ઑગષ્ટ :  ઈમેજ પબ્લિકેશન દ્વારા ‘સાહિત્યપ્રદક્ષિણા’ પુસ્તક વિમોચન સમારંભ

                     સાંજે ૭ વાગે, ભાઈદાસ હૉલ, વીલે પાર્લે, મુંબઈ.

૨૪ ઑગષ્ટ :  ‘જયંતિ દલાલ સ્મૃતિ સંધ્યા’ અંતર્ગત શ્રી પ્રવિણ પંડ્યાનું ‘બંદાના બોલ’ -

                    સાંજે ૬ વાગે, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સા. પરિષદ, આશ્રમ રોડ,

૨૯,૩૦,૩૧ ઑગષ્ટ : ‘ચાલો ગુજરાત’ અંતર્ગત વિશ્વ ગુજરાતી પરિષદ

                            રારીટન એક્ષ્પો સેંટર, એડીસન, ન્યુ જર્સી, અમેરિકા.

૩૦ ઑગષ્ટ :  ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ રજૂ કરશે ‘કૃષ્ણગીતો’ સંચાલન-હરદ્વાર ગોસ્વામી

                     સવારે ૯ વાગે, ટાગોર હોલ, પાલડી, અમદાવાદ.

૩૧ ઑગષ્ટ :  પ્રગતિ મિત્ર મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત કવિ સંમેલન

                    સાંજે પ વાગે પાંચોલિયા સભાગૃહ, સરદાર પટેલ હાઈસ્કૂલ, કાંદીવલી(વે.)  મુંબઈ

This text will be replaced by the flash music player.