સપ્ટેમ્બર ૨૦૦૮ :

૨, ૩, ૪ સપ્ટેમ્બર :  મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં સંસ્કૃત સત્ર

                            જેનું જીવંત પ્રસારણ ‘સંસ્કાર’ ચેનલ પર કરવામાં આવશે.

                              સમય : સવારે ૯ થી ૧૨ , સાંજે ૪ થી ૭

                              શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા.

૫, ૬, ૭ સપ્ટેમ્બર  :   ‘ જ્ઞાનસત્ર ‘

                                 ગુજરાત સાહિત્ય અકાદમી , વડોદરા.

૬ સપ્ટેમ્બર :  પ્રદીપ ખાંડવાલાએ ગુજરાતી ગીત-ગઝલનો અંગ્રેજીમાં કરેલ અનુવાદના પુસ્તકનું

                     વિમોચન : “Beyond the Beaten Track”

                      સાંજે ૬ વાગે, ગુજરાત સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.

૭ સપ્ટેમ્બર :  વિનાયક રાવલના ત્રણ સંગ્રહનું વિમોચન

                   બપોરે ૧૨ વાગે, દૂધસાગર ડેરી હોલ, મહેસાણા.

૧૧ સપ્ટેમ્બર :  સ્વરાભિષેક’ ના લોકાર્પણ પ્રસંગે કાવ્યસંગીત કાર્યક્રમ

                     કલાકારો : અમર ભટ્ટ, ગાર્ગી વોરા, અનાર શાહ, અમિત ઠક્કર, સંજય સેવળકર.

                     રાત્રે ૮-૩૦ વાગે, ગજ્જર હોલ, નિર્માણ ભવન, લો ગાર્ડન સામે, અમદાવાદ.

૧૩ સપ્ટેમ્બર :  પ્રિન્સી. ધ્રુમન દિવાનજીની સ્મૃતિમાં એક કવિ સંમેલન

                       કવિગણ :  હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જ્હા, હરદ્વાર ગોસ્વામી

  સવારે ૧૦ વાગે, એસ.એલ.યુ. આર્ટસ & કોમર્સ કોલેજ, વી.એસ.હોસ્પિટલની પાછળ, અમદાવાદ.

 

૧૩ સપ્ટેમ્બર  :  ‘સંગાથ’ સંસ્થા અને સુરેન્દ્રનગર-વઢવાણ મેડિકલ સોસાયટી  આયોજિત

                       કાવ્યગોષ્ઠિ : ડો. વિવેક ટેલર,ગૌરાંગ ઠાકર  વક્તવ્ય : ડૉ. શરદ ઠાકર

                        સંચાલક : પંકજ ત્રિવેદી

                       રાત્રે ૯-૧૫ વાગે , સી. યુ. શાહ મેડિકલ હોલ , જી. આઈ. ડી. સી., વઢવાણ.

૨૦ સપ્ટેમ્બર :   “કાવ્યધારા” અંધજન મંડળ આયોજિત “આવ શબ્દની પાસે….”

                        હરિકૃષ્ણ પાઠક , ધુની માંડલીયા , હર્ષદ ત્રિવેદી ,

                        રાજેન્દ્ર પટેલ , ગુંજન ગાંધી , વત્સલ શાહ

                        સાંજે ૬ વાગે, પ્રાર્થનાખંડ, અંધજનમંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ.

                        નિમંત્રક :  જશુ કવિ , કૃષ્ણ દવે

૨૧ સપ્ટેમ્બરગની જન્મશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આયોજિત તરહી મુશાયરો

                      પ્રમુખ : ભગવતીકુમાર શર્મા અતિથિવિશેષ :  રતિલાલ ‘અનિલ’

                      સંચાલન :  રઈશ મનીઆર

                      તરહી મુશાયરામાં ગનીચાચાની ગઝલમાંથી આપેલી જુદી જુદી વીસેક પંક્તિઓ 

                      પર શાયરો નવી ગઝલો રજૂ કરશે.

                      કવિગણ : અમર પાલનપુરી, કિસન સોસા, રવીન્દ્ર પારેખ, ગૌરાંગ ઠાકર, નયન દેસાઈ, નિર્મિશ ઠાકર, બકુલેશ દેસાઈ કિરણ ચૌહાણ, ડૉ.પ્રફુલ્લ દેસાઈ, મહેશ દાવડકર, યામિની વ્યાસ, પ્રજ્ઞા વશી, પંકજ વખારિયા, ડૉ. હરીશ ઠક્કર, ધ્વનિલ પારેખ, ગુણવંત ઠક્કર, રમેશ ગાંધી, ડૉ.દિલીપ મોદી, જય નાયક, દિલીપ ઘાસવાલા, મુકુલ ચોકસી, વિવેક ટેલર, સુનિલ શાહ

              સાંજે પ વાગે, વજુભાઈ ટાંક હોલ, સુરત.

૨૬ સપ્ટેમ્બર :  ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બાળ ગ્રંથાલયનું ઉદ્.ઘાટન

  સાંજે ૪ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમરોડ, અમદાવાદ.

૩૦ સપ્ટેમ્બર :  સિતાંશુ યશશ્ચંદ્રનું કાવ્યપઠન (અન્ય નવોદિત કવિઓ)

  સાંજે ૭ વાગે, પ્રાર્થનાખંડ, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ.


No Comments so far.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.