Archive for October, 2008

ઑકટોબર : ૨૦૦૮

Sunday, October 5th, 2008

 

૩ ઑકટોબર : અખિલ કૃષ્ણન (N.I.D. વિદ્યાર્થી) દ્વારા વલી ગુજરાતી પર ડોક્યુમેન્ટરી ફિલ્મ  

                  સાંજે ૬ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

3-૪ ઑકટોબર : મહુવા ખાતે મોરારીબાપુની નિશ્રામાં નાટક તથા કવિસંમેલન

                          કવિગણ : સૌમ્ય જોષી, અનિલ ચાવડા, ચંદ્રેશ મકવાણા, એષા દાદાવાલા,

                          હનિફ મહેરી, ભાવેશ  ભટ્ટ, યાવર કાદરી.

૪ ઑકટોબર :  કવિશ્રી રાજેન્દ્ર શુક્લને ‘નર્મદચંદ્રક’ અર્પણ સમારંભ

                       પ્રમુખ :  ભગવતીકુમાર શર્મા અતિથિવિશેષ : નાનુભાઈ નાયક

                       સાંજે ૬:૩૦ વાગે, ‘સંસ્કાર હોલ’, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.

૧૨ ઑકટોબર :  દિવ્ય ભાસ્કર અને લાયન્સ આયોજિત કવિસંમેલન

                       સંચાલક : અંકિત ત્રિવેદી  અતિથિવિશેષ :  અલ્પેશ કોટડિયા

                       કવિગણ : હિતેન આનંદપરા, મૂકેશ જોષી, મકરંદ મૂસળે, ડૉ.મુકુલ ચોકસી,

                                     રઈશ મનીઆર, ગૌરાંગ ઠાકર, એષા દાદાવાળા

                        રાત્રે ૮:૩૦ વાગે, લાયન્સ કમ્યુનિટિ સેન્ટર, લાલજીનગર, અડાજણ

૧૪ ઑકટોબર :  શ્રી ચિનુ મોદીને આદ્યકવિ નરસિંહ મહેતા ચંદ્રક  અર્પણ સમારંભ

                        સાંજે ૬ વાગે, રૂપાયતન સંસ્થા, જૂનાગઢ.

                         ‘આસ્થા’ ચૅનલ પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

૧૯ ઑકટોબર :  ‘ગનીવર્ષ’ ઉપક્રમે ગનીચાચાની હઝલ પર તરહી મુશાયરો

                        પ્રમુખ :  નયન દેસાઈ સંચાલક :  નિર્મિશ ઠાકર

                         સાંજે ૫:૩૦ વાગે, વજુભાઈ ટાંક હોલ, સુરત.

૨૧ ઑકટોબર :  ઈમેજ પબ્લિકેશન દ્વારા પૂ. મોરારિબાપુ હસ્તે લોકાર્પણ

                        ’વિશ્વનાં યાદગાર પ્રવચનો’  સંપાદન :  સુરેશ દલાલ અને મહેશ દવે

                         સંચાલક : અંકિત ત્રિવેદી અતિથિ વિશેષ : દિનેશ શાહ , અરવિંદ શાહ

                         ‘વાણીનું વૃક્ષ’ – એક નાટ્યાત્મક રજૂઆત

                         મનોજ શાહ, મનોજ જોષી, ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા, દર્શન જરીવાલા.

                         રાત્રે ૮ વાગે, ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ.

૨૫ ઑકટોબર :   દિનેશ શાહ અને હિમાંશુ ભટ્ટનું કાવ્ય પઠન

                        સાંજે ૮ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.

૨૬ ઑકટોબર :   ધ્વનિલ પારેખનાં પુસ્તક ‘દરિયો ભલેને માને…’  વિમોચન સમારંભ

                        સવારે ૧૦.૩૦ વાગે, સંસ્કાર હોલ, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.

This text will be replaced by the flash music player.