નવેમ્બર : ૨૦૦૮
Sunday, November 23rd, 2008
૬ નવેમ્બર : ‘આદિલ’ મન્સૂરીનું ન્યુજર્સી, અમેરિકામાં દુ:ખદ નિધન
૯ નવેમ્બર : ‘આદિલ’ સ્મરણાંજલિ કાર્યક્રમ
સાંજે ૬ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ.
૧૩ નવેમ્બર : ‘ આદિલ’ મન્સૂરીને શ્રદ્ધાંજલિ
સવારે ૧૦.૩૦ વાગે, સાહિત્યસંગમ, ગોપીપુરા, સુરત.
૧૫ નવેમ્બર : ‘નવનીત સમર્પણ’ સુવર્ણ જયંતિ મહોત્સવ
જીવન-ગુણવંત શાહ, સાહિત્ય-સુરેશ દલાલ, સંસ્કાર-મોરારિ બાપુ
હાસ્ય દરબાર – શાહબુદ્દીન રાઠોડ
૨૨ નવેમ્બર : સાહિત્યકાર પંકજ ત્રિવેદીનાં પુસ્તક ‘મર્મવેધ’નું પ્રાગટ્યપર્વ
સંચાલન : હરદ્વાર ગોસ્વામી વિમોચન : મનોહર ત્રિવેદી
શામ-એ-ગઝલ : મનોહર ત્રિવેદી, કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી
સાંજે ૮ વાગે, રૉટરી હોલ, સુરેન્દ્રનગર.
૨૨ નવેમ્બર : ઈમેજ પ્રકાશન દ્વારા છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન
સંચાલન : અંકિત ત્રિવેદી વિમોચન : મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર,
દિવ્યભાસ્કર, ગુજરાત મિત્ર, ગુજરાત મિડ-ડે, જન્મભૂમિ, ઉદ્દેશ, કવિતા, પરબ,
નવનીત સમર્પણ, ચિત્રલેખા, શબ્દસૃષ્ટિનાં તંત્રી/પ્રતિનિધિ હસ્તે
સાંજે ૮ વાગે, ભાઈદાસ હૉલ, વીલે પાર્લે, મુંબઈ
૨૩ નવેમ્બર : કવિશ્રી કિરણકુમાર ચૌહાણના ગઝલસંગ્રહ ‘મિજાજ’નો વિમોચન સમારંભ
વિમોચન : ડૉ. દિલીપ મોદી પરિચય : સંધ્યા ભટ્ટ
અતિથિ વિશેષ : અરવિંદ મહેતા, રમેશ પટેલ
કવિસંમેલન : નિલેષ પટેલ, ગૌરવ ગટોરવાલા, હર્ષવી પટેલ, કવિતા મૌર્ય.
સવારે ૧૦.૩૦ વાગે, સાહિત્ય સંગમ, ગોપીપુરા, સુરત.
