Archive for the ‘નવરાત્રિ’ Category

  • વાઈબ્રન્ટ નવરાત્રિ


  • વાઈબ્રન્ટ નવરાત્રિ

    Tuesday, September 23rd, 2008

     

    મિત્રો, આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રિ અમદાવાદમાં ઉજવવામાં આવશે,

    અને તેના કાર્યક્રમની માહિતી નીચે મુજબ છે.

    ૩૦ સપ્ટેમ્બર :  ઉદ્.ઘાટન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાઆરતી

    ૧ ઑકટોબર : રાજ્યસ્તરની ગરબા હરિફાઈ

    ૨ ઑકટોબર :  નયન પંચોલી, ઐશ્વર્યા મજમુદાર

    ૩ ઑકટોબર :  અભેસિંહ રાઠોડ, દિવ્યાંગ અંજારિયા, કલ્યાણી કૌથલકર

    ૪ ઑકટોબર : પાર્થિવ ગોહિલ

    ૫ ઑકટોબર :  પાર્થિવ ગોહિલ

    ૬ ઑકટોબર :  અરુણ રાજ્યગુરુ, હિમાલી વ્યાસ

    ૭ ઑકટોબર :  સોલી કાપડિયા, નીશા કાપડિયા

    ૮ ઑકટોબર :  શ્યામલ – સૌમિલ , આરતી મુન્શી

    સાંજે ૭ થી ૯ , યુનિવર્સિટી ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ.

    This text will be replaced by the flash music player.